રાજ્યમાં (Gujarat Coronavirus updates) રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે (Gujarat Omicron Cases Update) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 12,131 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના કેસ ઘટ્યા છે પરંતુ મોત વધ્યા છે. આજે રાજ્યમાં રેકોર્ડબ્રેક 30 મોત (Gujarat corona Deaths) થયા છે.
<br />મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં 19 નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અ<br />રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.22-1-2022ના સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તે વધુ ૭ દિવસો માટે લંબાવીને તા 29 જાન્યુઆરી 2022 સુધીની કરવામાં આવી છે.
<br />બનાસકાંઠા-મહેસાણામાં 157-157, નવસારીમાં 151, ભરૂચમાં 148, આણંદ-મોરબીમાં 138-138, ખેડામાં 129, ગાંધીનગરમાં 128, સાબરકાંઠામાં 106, જામનગરમાં 93, અમદાવાદ, અમરેલીમાં 78-78, સુરેન્દ્રનગરમાં 69, જૂનાગઢમાં 48, તાપીમાં 39, જૂનાગઢ શહેરમાં 36, દાહોદમાં 35, ગીરસોમનાથમાં 33, દેવભૂમિ દ્વારકામાં 27, ભાવનગર, મહીસાગરમાં 23-23, અરવલ્લીમાં 18 નર્મદામાં 18, છોટાઉદેપુરમાં 14, ડાંગ-પોરબંદરમાં 10-10,. બોટાદમાં 05 નવા કેસ નોંધાયા છે.