Home » photogallery » ahmedabad » GUJARAT CORONA UPDATE MORE THAN 150 CASES OF CORONA VIRUS WERE REPORTED IN GUJARAT FOR FOUR CONSECUTIVE DAYS RP

Gujarat Corona Update: ગુજરાતમાં કોરોનાએ પકડી સ્પીડ, જાણો કયાં કેટલા કેસ નોંધાયા

Gujarat Corona Update: દેશમાં કોરોનાના કેસ (Corona Cases In India) ની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Today Gujarat Corona virus Case)ના નવા કેસમાં મોટો વધારો નોંધાયા છે. તમને જણાવી દઈએ કે, ત્રણ મહિના પછી ગુજરાતમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી સતત 100થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. 11 જૂનની સાંજે કોરોના વાયરસના નવા કેસની (Gujarat Covid Cases on 11-06-2022) સ્થિતિ જોતા એક્ટિવ કેસનો આંકડો (gujarat Coronavirus Cases) સતત વધી રહ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ હવે 700 ની પાર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 11 જૂનની સાંજે કોરોના વાયરસના નવા 154 કેસ નોંધાયા છે. જોકે રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 82 કેસ નોંધાયા છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन