Home » photogallery » ahmedabad » Gujarat corona Update: રાજ્યમાં Coronaના કેસમાં સતત ઘટાડો, વધુ 28 દર્દીનાં મોત

Gujarat corona Update: રાજ્યમાં Coronaના કેસમાં સતત ઘટાડો, વધુ 28 દર્દીનાં મોત

Gujarat corona Update: રાજ્યમાંથી વિદાય લઈ રહેલી ત્રીજી લહેર (Third Wave of Coronavirus) આજે નવા 2502 કેસ, 28 મોત

विज्ञापन

  • 15

    Gujarat corona Update: રાજ્યમાં Coronaના કેસમાં સતત ઘટાડો, વધુ 28 દર્દીનાં મોત

    Gujarat corona Update: રાજ્યમાંથી કોરોનાવાયરસની ત્રીજી લહેર વિદાય લઈ રહી છે (Third Wave of Coronavirus). રાજ્યમાં આજે 8મી ફેબ્રુઆરીના રોજ કોરોનાવાયરસના નવા 2502 કેસ નોધાયા છે, જેની સામે રાજ્યમાં આજે 7487 દર્દીઓ નોંધાયા છે. જોકે, ઘટતા જતા કેસ વચ્ચે પણ આજે 28 દર્દીનાં કરૂણ મોત થયા છે (Gujarat Corona deaths) રાજ્યમાં આજે કોરોનાના નવા કેસનો આંકડો ગઈકાલે 5 ઓછો છે.

    MORE
    GALLERIES

  • 25

    Gujarat corona Update: રાજ્યમાં Coronaના કેસમાં સતત ઘટાડો, વધુ 28 દર્દીનાં મોત

    રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 874, વડોદરા શહેરમાં 404, રાજકોટ શહેરમાં 118, ગાંધીનગર શહેરમાં 94, બનાસકાંઠામાં 92, સુરત શહેરમાં 87, સુરત જિલ્લામાં 68, કચ્છમાં 61, રાજકોટ જિલ્લામાં 55, ખેડામાં 54, પાટણમાં 51, મહેસાણામાં 48 , આણંદમાં 31, ગાંધીનગરમાં 30, ભાવનગર શહેરમાં 28, ભરૂચમાં અને સાબરકાંઠામાં 24-24 છે.

    MORE
    GALLERIES

  • 35

    Gujarat corona Update: રાજ્યમાં Coronaના કેસમાં સતત ઘટાડો, વધુ 28 દર્દીનાં મોત

    આ ઉપરાંત અરવલ્લીમાં 22, મોરબી, નવાસરીમાં 21-21સ, અમદાવાદ જિલ્લામાં 20, પંચમહાલમાં 17, વલસાડમાં 16, અમરેલીમાં 12, જામનગર શહેરમાં 12, ડાંગમાં 09, કાપીમાં 08, જામનગર, નર્મદા, પોરબંદર, સુરેન્દ્રનગરમાં 7-7 કેસ નોંધાયા છે. દાહોદમાં 6, દેવભૂમિ દ્વારકા-ગીરસોમનાથમાં 5-5 કેસ નોંધાયા છે જ્યારે ભાવનગર, છોટાઉદેપુરમાં 4-4 કેસ નોંધાયા છે. બોટાદ, જૂનાગઢ શહેર, મહીસાગરમાં 1-1 કેસ મળીને કુલ 2502 કેસ નોંધાયા છે.

    MORE
    GALLERIES

  • 45

    Gujarat corona Update: રાજ્યમાં Coronaના કેસમાં સતત ઘટાડો, વધુ 28 દર્દીનાં મોત

    રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 06, વડોદરા શહેરમાં 3, રાજકોટ જિલ્લામાં 4, સુરત જિલ્લો, મહેસાણા, વલસાડમાં 2-2, ભરૂચમાં 3, ભાવનગર શહબેર, મોરબી, નવસારી, અમદાવાદ જિલ્લામાં 1-1 મળી 28 મોત થયા છે.

    MORE
    GALLERIES

  • 55

    Gujarat corona Update: રાજ્યમાં Coronaના કેસમાં સતત ઘટાડો, વધુ 28 દર્દીનાં મોત

    રાજ્યમાં આજે એક્ટિવ કેસનો આંકડો 33631 પર પહોંચી ગયો છે તો વેન્ટિલેટર પર 199 દર્દીઓ છે. આ પૈકીના 33432 દર્દી સ્ટેબલ છે. જ્યારે કુલ 1161305 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં આજે 10716 દર્દી મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં આજે 3,25,892 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

    MORE
    GALLERIES