Home » photogallery » ahmedabad » Gujarat corona Update: રાજ્યના 17 જિલ્લા-3 મહાનગરમાં કોરોનાના કેસ શૂન્ય, ગઈકાલ કરતા આજે નવા કેસમાં વધારો

Gujarat corona Update: રાજ્યના 17 જિલ્લા-3 મહાનગરમાં કોરોનાના કેસ શૂન્ય, ગઈકાલ કરતા આજે નવા કેસમાં વધારો

Gujarat corona Update: ગુજરાતમાં એક માર્ચ 2022ના રોજ કોરોના વાયરસના નવા કેસની સંખ્યામાં 28મી ફેબ્રુઆરીએ નોંધાયેલી કેસની સંખ્યા કરતા સાધારણ વધારો થયો છે. જાણો આજનું કોરોનાનું બુલેટિન અને નવા કેસની સંખ્યા

विज्ञापन

  • 15

    Gujarat corona Update: રાજ્યના 17 જિલ્લા-3 મહાનગરમાં કોરોનાના કેસ શૂન્ય, ગઈકાલ કરતા આજે નવા કેસમાં વધારો

    Gujarat corona Update: રાજ્યમાંથી કોરોનાવાયરસની ત્રીજી લહેર વિદાય લઈ રહી છે (Third Wave of Coronavirus). રાજ્યમાં આજે એક માર્ચના રોજ કોરોનાવાયરસના નવા 162 કેસ નોધાયા છે, જેની સામે રાજ્યમાં આજે 333 ર્દીઓ સાજા થયા છે. સતત ઘટતા જતા કેસ વચ્ચે આજે 02 દર્દીનાં કરૂણ મોત થયા છે (Gujarat Corona deaths) રાજ્યમાંથી કોરોના વાયરસની વિદાય થઈ રહી છે અને ગણતરીના દિવસોમાં જ ત્રીજી લહેરનું સમાપન થઈ શકે છે. આજે રાજ્યના 17 જિલ્લા અને 3 મહાનગરોમાં કોરોનાનો શૂન્ય કેસ નોંધાયો છે.

    MORE
    GALLERIES

  • 25

    Gujarat corona Update: રાજ્યના 17 જિલ્લા-3 મહાનગરમાં કોરોનાના કેસ શૂન્ય, ગઈકાલ કરતા આજે નવા કેસમાં વધારો

    શિવરાત્રીએ આજે રાજ્યમાં અમદાવાદ શહેરમાં 64, વડોદરા શહેરમાં 14, બનસકાંઠામાં 12, કચ્છમાં 11, આણંદ, વડોદરામાં 9-9, રાજકોટ શહેરમાં 8, સુરત શહેરમાં 06, સુરતમાં 5, ગાંધીનગર શહેર, ખેડા મહેસાણા, વલસાડમાં 3-3 કેસ નોંધાયા છે. મોરબી, પાટણ, તાપીમાં 2-2 કેસ નોંધાયા છે.

    MORE
    GALLERIES

  • 35

    Gujarat corona Update: રાજ્યના 17 જિલ્લા-3 મહાનગરમાં કોરોનાના કેસ શૂન્ય, ગઈકાલ કરતા આજે નવા કેસમાં વધારો

    અમદાવાદમાં, અરવલ્લી, દાહોદ, ડાંગ, જામનગર, સુરેન્દ્રગરમાં 1-1 કેસ નોંધાયો છે. આજે રાજ્યમાં અમરેલી, ભરૂચ, ભાવનગર શહેર જિલ્લો, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર શહેર, જૂનાગઢ શહેર જિલ્લો, મહીસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, પોરબંદર, રાજકોટ જિલ્લો, સાબરકાંઠમાં શૂન્ય કેસ નોંધાયો છે.

    MORE
    GALLERIES

  • 45

    Gujarat corona Update: રાજ્યના 17 જિલ્લા-3 મહાનગરમાં કોરોનાના કેસ શૂન્ય, ગઈકાલ કરતા આજે નવા કેસમાં વધારો

    રાજ્યમાં કોરોનાના હવે ફક્ત 1647 એક્ટિવ કેસ બચ્યા છે. આ પૈકીના 16 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે કે 1631 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોના વાયરસથી સાજા થયેલા કુલ 1210211 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. કોરોનાના કારણે મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 10932 થઈ છે.

    MORE
    GALLERIES

  • 55

    Gujarat corona Update: રાજ્યના 17 જિલ્લા-3 મહાનગરમાં કોરોનાના કેસ શૂન્ય, ગઈકાલ કરતા આજે નવા કેસમાં વધારો

    ગુજરાતનો રિકવરી રેટ 98.97 ટકા જેટલો છે. આજે રાજ્યના વડોદરા શહેરમાં 01 અને વડોદરા જિલ્લામાં 01 એમ કુલ 02 મોત થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 10932 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ 31552 દર્દીઓનું આજે રસીકરણ થયું છે જ્યારે 333 દર્દી સાજા થયા છે

    MORE
    GALLERIES