Home » photogallery » ahmedabad » Gujarat Corona Update: ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 6000 પાર, જાણો રાજ્યમાં કયા કેટલા કેસ નોંધાયા

Gujarat Corona Update: ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 6000 પાર, જાણો રાજ્યમાં કયા કેટલા કેસ નોંધાયા

Gujarat covid-19 case latest update: ગુજરાતમાં નવા 965 કોરોના કેસો નોંધાયા છે. જ્યારે 928 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી (covid-19) સાજા થવાનો દર 98.65 ટકા નોંધાયો છે.

  • 15

    Gujarat Corona Update: ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 6000 પાર, જાણો રાજ્યમાં કયા કેટલા કેસ નોંધાયા

    Gujarat corona update: ગુજરાતમાં કોરોના વાયરસના કેસ (coronavirus)માં ઉતારચઢાવ જોવા મળી રહ્યો છે. આજે કોરોના વાયરસના કેસમાં સામાવ્ય વધારો નોંધાયો છે. આજે 6 ઓગસ્ટની સાંજે કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 965 કોરોના કેસ (Gujarat Corona Case) નોંધાયા છે. બીજી તરફ 928 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.65 ટકા નોંધાયો છે.

    MORE
    GALLERIES

  • 25

    Gujarat Corona Update: ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 6000 પાર, જાણો રાજ્યમાં કયા કેટલા કેસ નોંધાયા

    ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 6 ઓગસ્ટ 2022 શનિવારના રોજ રાજ્યમાં નવા 965 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 259 નોંધાઇ છે. જોકે આજે રાજ્યમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10975 પર યથાવત છે.

    MORE
    GALLERIES

  • 35

    Gujarat Corona Update: ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 6000 પાર, જાણો રાજ્યમાં કયા કેટલા કેસ નોંધાયા

    રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 259, વડોદરા કોર્પોરેશન 81, વડોદરા 60, રાજકોટ કોર્પોરેશન 56, સાબરકાંઠા 46, મહેસાણા 43, સુરત કોર્પોરેશન 42, કચ્છ 38, રાજકોટ 33, મોરબી 31, સુરત 26, અરવલ્લી 24, ગાંધીનગર 24, અમરેલી 23, વલસાડ 22, ગાાંધીનગર કોર્પોરેશન 15, આણંદ 14, બનાસકાંઠા 14, નવસારી 13, પાટણ 13, પંચમહાલ 12, સુરેન્દ્રનગર 11, જામનગર કોર્પોરેશન 10, દેવભૂમિ દ્વારકા 9, પોરબંદર 8, ભરૂચ 7, અમદાવાદમાં 6 કેસ નોંધાયા છે.

    MORE
    GALLERIES

  • 45

    Gujarat Corona Update: ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 6000 પાર, જાણો રાજ્યમાં કયા કેટલા કેસ નોંધાયા

    રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 6029 એક્ટીવ કેસ છે જે પૈકી 18 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 6011 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,43,489 પર પહોંચી ગયો છે. ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 10975 પર પહોંચી ગયો છે.

    MORE
    GALLERIES

  • 55

    Gujarat Corona Update: ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 6000 પાર, જાણો રાજ્યમાં કયા કેટલા કેસ નોંધાયા

    રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3,39,445 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 11,85,87,706 લોકોનું રસીકરણ થયું છે.

    MORE
    GALLERIES