Home » photogallery » ahmedabad » GUJARAT CORONA UPDATE 874 NEW CORONA CASES IN GUJARAT TODAY RP

Gujarat Corona Update: ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં ફરીથી ઉછાળો નોંધાયો, જાણો કયા કેટલા કેસ નોંધાયા

Gujarat covid-19 case latest update: ગુજરાતમાં નવા 874 કોરોના કેસો નોંધાયા છે. જ્યારે 1030 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી (covid-19) સાજા થવાનો દર 98.63 ટકા નોંધાયો છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन