Home » photogallery » ahmedabad » GUJARAT CORONA UPDATE 842 POSITIVE CASES OF CORONA VIRUS HAVE BEEN REPORTED IN GUJARAT TODAY RP

Gujarat corona update: અમદાવાદ બાદ મહેસાણામાં કોરોના વિસ્ફોટ, જાણો ક્યા કેટલા કેસ નોંધાયા

Gujarat covid-19 case latest update: ગુજરાતમાં નવા 842 કોરોના કેસો નોંધાયા છે. જ્યારે 598 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી (covid-19) સાજા થવાનો દર 98.66 ટકા નોંધાયો છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन