Home » photogallery » ahmedabad » corona Update: રાજ્યમાં કોરોનાના નવા 55 કેસ, 22 જિલ્લા અને 3 મનપામાં નવા કેસ શૂન્ય

corona Update: રાજ્યમાં કોરોનાના નવા 55 કેસ, 22 જિલ્લા અને 3 મનપામાં નવા કેસ શૂન્ય

Gujarat corona Update: ગુજરાતમાં 8 માર્ચ 2022ના રોજ કોરોના વાયરસના નવા કેસની સંખ્યામાં બે આંકડામાં, ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડા 800ની નજીક

  • 12

    corona Update: રાજ્યમાં કોરોનાના નવા 55 કેસ, 22 જિલ્લા અને 3 મનપામાં નવા કેસ શૂન્ય

    Gujarat Corona Update: રાજ્યમાં આજે કોરોના વાયરસના (Gujarat corona Cases) 29 નવા કેસ નોંધાયા છે. રાજ્યના 7 જિલ્લા અને 4 મહાનગરમાં જ આ નવા કેસ નોંધાયા છે. રાજ્યના 26 જિલ્લા અને 4 મહાનગરમાં આજે કોરોનાના નવા કેસ શૂન્ય છે. ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસની સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે. આજે એક મોત થયું છે તો તેની સામે 63 દર્દી સાજા થયા છે.

    MORE
    GALLERIES

  • 22

    corona Update: રાજ્યમાં કોરોનાના નવા 55 કેસ, 22 જિલ્લા અને 3 મનપામાં નવા કેસ શૂન્ય

    રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 14, વડોદરા શહેરમાં 04, બપનાસકાંઠા, સુરતમાં 2-2, આણંદ, દાહોદ, ગાંધીનગર શહેર, કચ્છ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગરમાં 1-1 નવો કેસ નોંધાયો છે. જ્યારે બાકીના તમામ શહેર અને જિલ્લાઓમાં ઝીરો કેસ નોંધાયા છે.

    MORE
    GALLERIES