Home » photogallery » ahmedabad » corona Update: રાજ્યમાં કોરોનાના નવા 47 કેસ, 27 જિલ્લા અને 4 મનપામાં નવા કેસ શૂન્ય

corona Update: રાજ્યમાં કોરોનાના નવા 47 કેસ, 27 જિલ્લા અને 4 મનપામાં નવા કેસ શૂન્ય

Gujarat corona Update: ગુજરાતમાં 12મી માર્ચનું કોરોના બૂલેટિન, જાણો ક્યા ક્યા જિલ્લાઓમાં કોરોનાનો સફાયો

विज्ञापन

  • 15

    corona Update: રાજ્યમાં કોરોનાના નવા 47 કેસ, 27 જિલ્લા અને 4 મનપામાં નવા કેસ શૂન્ય

    Gujarat corona Update: રાજ્યમાંથી કોરોનાવાયરસની ત્રીજી લહેર વિદાય લઈ રહી છે (Third Wave of Coronavirus). રાજ્યમાં આજે 12 માર્ચના રોજ કોરોનાવાયરસના નવા 47 કેસ નોધાયા છે, જેની સામે રાજ્યમાં આજે 53 ર્દીઓ સાજા થયા છે. સતત ઘટતા જતા કેસ વચ્ચે આજે બે દર્દીના મોત થયા છે. (Gujarat Corona deaths) રાજ્યમાંથી કોરોના વાયરસની વિદાય થઈ રહી છે અને ગણતરીના દિવસોમાં જ ત્રીજી લહેરનું સમાપન થઈ શકે છે. આજે રાજ્યના 27 જિલ્લા અને 4 મહાનગરોમાં કોરોનાનો શૂન્ય કેસ નોંધાયો છે.

    MORE
    GALLERIES

  • 25

    corona Update: રાજ્યમાં કોરોનાના નવા 47 કેસ, 27 જિલ્લા અને 4 મનપામાં નવા કેસ શૂન્ય

    આજે રાજ્યમાં અમદાવાદ શહેરમાં 31, વડોદરા શહેરમાં 05, વડોદરામાં 03, આણંદમાં 02, ડાંગ, ગાંધીનગર શહેર, મોરબી, રાજકોટ, સુરત શહેર, તાપીમાં એક કેસ નોંધાયો છે. આમ રાજ્યમાં ફક્ત એક જ અમદાવાદ શહેરમાં 31 શહેરમાં 31 કેસ નોંધાયા છે.

    MORE
    GALLERIES

  • 35

    corona Update: રાજ્યમાં કોરોનાના નવા 47 કેસ, 27 જિલ્લા અને 4 મનપામાં નવા કેસ શૂન્ય

    આજે રાજ્યમાં 27 જિલ્લા અને 04 મહાનગરમાં શૂન્ય કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે અમાવાદ જિલ્લો, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર શહેર જિલ્લો, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર જિલ્લો, ગીર સોમનાથ, જામનગર શહેર જિલ્લો, જૂનાગઢ શહેર જિલ્લો, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ શહેર, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વલાસડ શૂન્ય કેસ નોંધાયા છે.

    MORE
    GALLERIES

  • 45

    corona Update: રાજ્યમાં કોરોનાના નવા 47 કેસ, 27 જિલ્લા અને 4 મનપામાં નવા કેસ શૂન્ય

    રાજ્યમાં આજે કુલ 53 દર્દી સાજા થયા છે જ્યારે હવે કોરોનાના એક્ટિવ કેસ ફક્ત 560 છે. 07 દર્દીઓ વેન્ટિલેટર પર છે જયારે 553 દર્દી સ્ટેબલ છે. કુલ 12,12,064 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જ્યારે 10938 દર્દીઓના અત્યારસુધીમાં મોત થયા છે.

    MORE
    GALLERIES

  • 55

    corona Update: રાજ્યમાં કોરોનાના નવા 47 કેસ, 27 જિલ્લા અને 4 મનપામાં નવા કેસ શૂન્ય

    રાજ્યમાં કુલ 69587 વ્યક્તિઓને આજે રસી આપવામાં આવી છે જ્યારે ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 10,39, 58,,067 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યનો રિકવરી રેટ 99.06 ટકાએ પહોંચી ગયો છે.

    MORE
    GALLERIES