Home » photogallery » ahmedabad » corona Update: રાજ્યમાં કોરોનાના નવા કેસ 50ની અંદર, 26 જિલ્લા અને 3 મનપામાં નવા કેસ શૂન્ય

corona Update: રાજ્યમાં કોરોનાના નવા કેસ 50ની અંદર, 26 જિલ્લા અને 3 મનપામાં નવા કેસ શૂન્ય

Gujarat corona Update: ગુજરાતમાં 7 માર્ચ 2022ના રોજ કોરોના વાયરસના નવા કેસની સંખ્યામાં બે આંકડામાં, ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડા 800ની નજીક

विज्ञापन

  • 15

    corona Update: રાજ્યમાં કોરોનાના નવા કેસ 50ની અંદર, 26 જિલ્લા અને 3 મનપામાં નવા કેસ શૂન્ય

    Gujarat corona Update: રાજ્યમાંથી કોરોનાવાયરસની ત્રીજી લહેર વિદાય લઈ રહી છે (Third Wave of Coronavirus). રાજ્યમાં આજે 7 માર્ચના રોજ કોરોનાવાયરસના નવા 43 કેસ નોધાયા છે, જેની સામે રાજ્યમાં આજે 142 ર્દીઓ સાજા થયા છે. સતત ઘટતા જતા કેસ વચ્ચે આજે બે દર્દીના મોત થયા છે. (Gujarat Corona deaths) રાજ્યમાંથી કોરોના વાયરસની વિદાય થઈ રહી છે અને ગણતરીના દિવસોમાં જ ત્રીજી લહેરનું સમાપન થઈ શકે છે. આજે રાજ્યના 26 જિલ્લા અને 3 મહાનગરોમાં કોરોનાનો શૂન્ય કેસ નોંધાયો છે.

    MORE
    GALLERIES

  • 25

    corona Update: રાજ્યમાં કોરોનાના નવા કેસ 50ની અંદર, 26 જિલ્લા અને 3 મનપામાં નવા કેસ શૂન્ય

    રાજ્યમાં કોરોનાના નવા કેસ 50ની નીચે પહોંચી ગયા છે. અમદાવાદ શહેરમાં 24, વડોદરા શહેરમાં 6, સુરત શહેરમાં 02, અમદાવાદ જિલ્લામાં 01, અરવલ્લીમાં 01, બનાસકાંઠા, ગાંધીનગર શહેર જિલ્લો, જામનગર, રાજકોટ શહેર, સાબરકાંઠામાં 1-41 કેસ મળી અને કુલ 43 નવા કેસ નોંધાયા છે.

    MORE
    GALLERIES

  • 35

    corona Update: રાજ્યમાં કોરોનાના નવા કેસ 50ની અંદર, 26 જિલ્લા અને 3 મનપામાં નવા કેસ શૂન્ય

    રાજ્યમાં આજે કુલ 26 જિલ્લા અને 3 મહાનગરમાં કોરોનાના નવા શૂન્ય કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે વલસાડ, તાપી, સુરેન્દ્રગર, સુરત, રાજકોટ, પોરબંદર, પાટણ, પંચમહાલ, નવસારી, નર્મદા, મોરબી, મહીસાગર, મહેસાણા, કચ્છ, ખેડા, જૂનાગઢ શહેર જિલ્લો, જામગર શહેર, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, ડાંગ, દાહોદ, છોટાઉદેપુર, બોટાદ, ભાવનગર શહેર જિલ્લો, ભરૂચ, આણંદ, અમરેલીમાં નવા કેસ શૂન્ય નોંધાયા છે. આજે રાજકોટમાં એક અને સુરત જિલ્લામાં 1 મોત થયું છે કુલ 52 મોત થયા છે.

    MORE
    GALLERIES

  • 45

    corona Update: રાજ્યમાં કોરોનાના નવા કેસ 50ની અંદર, 26 જિલ્લા અને 3 મનપામાં નવા કેસ શૂન્ય

    રાજ્યમાં હવે ફક્ત 813 એક્ટિવ કેસ બચ્યા છે. આ પૈકીના 06 દર્દી વેન્ટિલેટર પર છે. આ પૈકીના 807 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે 12,11,555 દર્દી સાજા થયા છે. રાજયમાં અત્યારસુધીમાં કુલ 10937 દર્દીના મોત થયા છે. આમ રાજ્યમાં કોરોનાની સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે.

    MORE
    GALLERIES

  • 55

    corona Update: રાજ્યમાં કોરોનાના નવા કેસ 50ની અંદર, 26 જિલ્લા અને 3 મનપામાં નવા કેસ શૂન્ય

    આજે રાજ્યમાં 95942 દર્દીને રસી આપવામાં આવી છે જ્યારે કે રાજ્યનો રિકવરી રેટ 99.04 ટકા થયો છે. ગુજરાતમાં હવે 50ની અંદર આવી જતા કોરોના વાયરસ ગમે ત્યારે વિદાય લઈ લે તેવી શક્યતા છે.

    MORE
    GALLERIES