Home » photogallery » ahmedabad » corona Update: આજે રાજ્યના 31 જિલ્લા અને 04 મહાનગરમાં કોરોનાના નવા કેસ શૂન્ય, 16 દર્દી સાજા થયા

corona Update: આજે રાજ્યના 31 જિલ્લા અને 04 મહાનગરમાં કોરોનાના નવા કેસ શૂન્ય, 16 દર્દી સાજા થયા

Corona Update: રાજ્યમાં ચોથી મેની સાંજે (4-5-2022) કોરોના વાયરસના (Gujarat Corona Cases) નવા કેસની સંખ્યા, સાજા થયેલા દર્દી અને રસીકરણની વિગતો સાથે આજનું કોરોના બૂલેટિન

विज्ञापन

  • 15

    corona Update: આજે રાજ્યના 31 જિલ્લા અને 04 મહાનગરમાં કોરોનાના નવા કેસ શૂન્ય, 16 દર્દી સાજા થયા

    Gujarat Corona Update: વિશ્વના અનેક દેશો કોરોનાવાયરસની ચોથી લહેરનો સામનો કરી રહ્યા છે (Fourth Wave of Coronavirus) ત્યારે ભારતમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં વેક્સિનેશનની તેજ રફતારના કારણે ત્રીજી લહેર સમાપ્ત થઈ ગઈ છે. જોકે, હજુ ક્યાંક ક્યાંક છૂટાછવાયા નવા કેસો નોંધાતા રહે છે. દરમિયાન આજે 4-5-2022 સંધ્યાએ રાજ્યમાં કોરોનાવાયરસના (Gujarat corona Cases) નવા 18 કેસ નોંધાયા છે.

    MORE
    GALLERIES

  • 25

    corona Update: આજે રાજ્યના 31 જિલ્લા અને 04 મહાનગરમાં કોરોનાના નવા કેસ શૂન્ય, 16 દર્દી સાજા થયા

    રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં આજે 08 નવા કેસ નોંધાયા છે. તો વડોદરા શહેરમાં 04 નવા કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લામાં 03, ભાવનગર શહેર, ગાંધઈનગર શહેર અને મોરબી જિલ્લામાં 1-1 મળી આજે 18 નવા કેસ નોંધાયા છે. આ શહેર જિલ્લા સિવાયના રાજ્યના કોઈ પણ શહેરમાં કે જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

    MORE
    GALLERIES

  • 35

    corona Update: આજે રાજ્યના 31 જિલ્લા અને 04 મહાનગરમાં કોરોનાના નવા કેસ શૂન્ય, 16 દર્દી સાજા થયા

    રાજ્યમાં આજે 16 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 07 અને વડોદરા શહેરના 06 વડોદરા જિલ્લામાં 01, ગાંધીનગર શહેરમાં 01, મળીને કુલ 16 નવા દર્દીઓ સાજા થયા છે

    MORE
    GALLERIES

  • 45

    corona Update: આજે રાજ્યના 31 જિલ્લા અને 04 મહાનગરમાં કોરોનાના નવા કેસ શૂન્ય, 16 દર્દી સાજા થયા

    રાજ્યમાં હવે 110 એક્ટિવ કેસ છે, કુલ 02 દર્દી વેન્ટિલેટર પર છે. તમામ 108 દર્દીઓ સ્ટેબલ છે. કુલ 12,14,351 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાના કારણે 10943 મોત સરકારી ચોપડે થયા છે.

    MORE
    GALLERIES

  • 55

    corona Update: આજે રાજ્યના 31 જિલ્લા અને 04 મહાનગરમાં કોરોનાના નવા કેસ શૂન્ય, 16 દર્દી સાજા થયા

    રાજ્યમાં આજે કુલ 38215 દર્દીઓનું રસીકરણ થયું છે. અત્યારસુધીમાં 99.10 ટકા જેટલા દર્દી સાજા થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 10,80,04, 853 દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES