Home » photogallery » ahmedabad » corona Update: આજે રાજ્યના 4 જિલ્લા અને 2 મહાનગરમાં કોરોનાના 13 નવા કેસ

corona Update: આજે રાજ્યના 4 જિલ્લા અને 2 મહાનગરમાં કોરોનાના 13 નવા કેસ

Gujarat Corona Update: રાજ્યમાં આજે 29 જિલ્લા અને 6 મહાનગરમાં કોરોનાના નવા કેસ શૂન્ય, જાણો ક્યા ક્યા જિલ્લામાં કોરોનાનો થયો સફાયો

विज्ञापन

  • 15

    corona Update: આજે રાજ્યના 4 જિલ્લા અને 2 મહાનગરમાં કોરોનાના 13 નવા કેસ

    Gujarat Corona Update: રાજ્યમાં આજે કોરોના વાયરસના (Gujarat corona Cases) 13 નવા કેસ નોંધાયા છે. રાજ્યના 4 જિલ્લા અને 2 મહાનગરમાં જ આ નવા કેસ નોંધાયા છે. રાજ્યના 29 જિલ્લા અને 5 મહાનગરમાં આજે કોરોનાના નવા કેસ શૂન્ય છે. હોળીની પૂર્વ સંધ્યાએ રાજ્યમાં 27 દર્દી સાજા થયા છે. ગુજરાતમાં બાળકોનું રસીકરણ (Corona vaccination) પણ પૂરજોશમાં શરૂ થયું છે ત્યારે રાજ્યમાંથી કોરોના મુક્ત ગુજરાત ગમે ત્યારે જાહેર થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 25

    corona Update: આજે રાજ્યના 4 જિલ્લા અને 2 મહાનગરમાં કોરોનાના 13 નવા કેસ

    રાજ્યમાં આજે અમદાવાદ મહાનગરમાં 06, વડોદરા શહેરમાં 03, અમદાવાદમાં 01, ગાંધીનગર 01, તાપીમાં 01, કેસ નોંધાયો છે. આજે રાજ્યમાં 26 દર્દી સાજા થયા છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં એક પણ કેસ નોંધાયો છે.

    MORE
    GALLERIES

  • 35

    corona Update: આજે રાજ્યના 4 જિલ્લા અને 2 મહાનગરમાં કોરોનાના 13 નવા કેસ

    રાજ્યમાં રાજકોટ શહેર જિલ્લો, સુરત શહેર જિલ્લો, વડોદરા જિલ્લો,, ભાવનગર શહેર જિલ્લો, જામનગર શહેર જિલ્લો, ગાંધીનગર શહેર જિલ્લો, જૂનાગઢ શહેર જિલ્લો, આ તમામ શહેર જિલ્લામાં

    MORE
    GALLERIES

  • 45

    corona Update: આજે રાજ્યના 4 જિલ્લા અને 2 મહાનગરમાં કોરોનાના 13 નવા કેસ

    રાજ્યમાં હવે 282 એક્ટિવ કેસ છે, કુલ 02 દર્દી વેન્ટિલેટર પર છે. કુલ 280 દર્દીઓ સ્ટેબલ છે. કુલ 12,12,621 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાના કારણે 10942 મોત થયા છે.

    MORE
    GALLERIES

  • 55

    corona Update: આજે રાજ્યના 4 જિલ્લા અને 2 મહાનગરમાં કોરોનાના 13 નવા કેસ

    રાજ્યમાં આજે કુલ 1,75, 215 દર્દીઓનું રસીકરણ થયું છે. અત્યારસુધીમાં 10,57,14,727 રસીના ડોઝ આપવામાં આવ્યા છે જ્યારે રાજ્યનો રિકવરી રેટ 99.08 ટકાએ પહોંચ્યો છે.

    MORE
    GALLERIES