Home » photogallery » ahmedabad » GUJARAT CORONA UPDATE 234 CASES OF CORONAVIRUS WERE REPORTED IN GUJARAT TODAY RP

Gujarat Corona Update: ગુજરાતમાં કોરોનાએ ફરી સ્પિડ પકડી, જાણો રાજ્યમાં ક્યા કેટલા કેસ નોંધાયા

Gujarat Corona Update: ગુજરાતમાં ફરીથી કોરોના કેસે (Corona Cases In Gujarat) માથું ઉંચક્યું છે. ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Today Gujarat Corona virus Case)ના નવા કેસમાં ધરખમ વધારો નોંધાયો છે. રાજ્યમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. ત્યાં જ 18 જૂનની સાંજે કોરોના વાયરસના નવા કેસની (Gujarat Covid Cases on 18-06-2022) સ્થિતિ જોતા એક્ટિવ કેસનો આંકડો (gujarat Coronavirus Cases) પણ હવે ડરાવી રહ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ હવે 1200 ની પાર પહોંચી ગયા છે. રાજ્યમાં આજે 18 જૂનની સાંજે કોરોના વાયરસના નવા 200 થી વધુ કેસ નોંધાયા છે. જોકે રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 130 કેસ નોંધાયા છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन