Home » photogallery » ahmedabad » corona Update: રાજ્યના સ્થાપના દિને 31 જિલ્લા અને 04 મનપામાં કોરોનાનો સફાયો, એક્ટિવ કેસમાં વધારો

corona Update: રાજ્યના સ્થાપના દિને 31 જિલ્લા અને 04 મનપામાં કોરોનાનો સફાયો, એક્ટિવ કેસમાં વધારો

Corona Update: રાજ્યમાં કોરોના વાયરસના (Gujarat Corona Cases) નવા કેસની સંખ્યા, સાજા થયેલા દર્દી અને રસીકરણની વિગતો સાથે આજનું કોરોના બૂલેટિન

विज्ञापन

  • 15

    corona Update: રાજ્યના સ્થાપના દિને 31 જિલ્લા અને 04 મનપામાં કોરોનાનો સફાયો, એક્ટિવ કેસમાં વધારો

    Gujarat Corona Update: વિશ્વના અનેક દેશો કોરોનાવાયરસની ચોથી લહેરનો સામનો કરી રહ્યા છે (Fourth Wave of Coronavirus) ત્યારે ભારતમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં વેક્સિનેશનની તેજ રફતારના કારણે ત્રીજી લહેર સમાપ્ત થઈ ગઈ છે. જોકે, હજુ ક્યાંક ક્યાંક છૂટાછવાયા નવા કેસો નોંધાતા રહે છે. દરમિયાન આજે 1-5-2022 સંધ્યાએ રાજ્યમાં કોરોનાવાયરસના 18 (Gujarat corona Cases) નવા કેસ નોંધાયા છે. આજે ગુજરાત રાજ્યના સ્થાપના દિને 31 જિલ્લા અને 04 મહાનગરમાં કોરોનાનો શૂન્ય કેસ નોંધાયા છે.

    MORE
    GALLERIES

  • 25

    corona Update: રાજ્યના સ્થાપના દિને 31 જિલ્લા અને 04 મનપામાં કોરોનાનો સફાયો, એક્ટિવ કેસમાં વધારો

    રાજ્યમાં આજે વડોદરા શહેરમાં 09, અમદાવાદ શહેરમાં 04, વડોદરા જિલ્લામાં 02, અમદાવાદ જિલ્લામાં 01, ગાંધીનગર શહેરમાં 01, રાજકોટમાં 01 મળીને કુલ 18 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે 31 જિલ્લા અને 04 મહાનગરમાં કોરોનાનો શૂન્ય કેસ નોંધાયો છે.
    પ્રતિકાત્મક તસવીર

    MORE
    GALLERIES

  • 35

    corona Update: રાજ્યના સ્થાપના દિને 31 જિલ્લા અને 04 મનપામાં કોરોનાનો સફાયો, એક્ટિવ કેસમાં વધારો

    રાજ્ય આજે અમદાવાદ શહેરમાંથી 09 દર્દી સાજા થયા છે. આજે વડોદરા શહેરમાં 04, અને અમદાવાદ શહેરના 05 દર્દી મળીને કુલ 09 દર્દી સાજા થયા છે. રાજ્યમાં રિકવરી રેટ સતત સુધરી રહ્યો છે જ્યારે એક્ટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે.

    MORE
    GALLERIES

  • 45

    corona Update: રાજ્યના સ્થાપના દિને 31 જિલ્લા અને 04 મનપામાં કોરોનાનો સફાયો, એક્ટિવ કેસમાં વધારો

    રાજ્યમાં હવે 122 એક્ટિવ કેસ છે, કુલ 01 દર્દી વેન્ટિલેટર પર છે. તમામ 121 દર્દીઓ સ્ટેબલ છે. કુલ 12,13,293 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાના કારણે 10943 મોત સરકારી ચોપડે થયા છે. પ્રતિકાત્મક તસવીર

    MORE
    GALLERIES

  • 55

    corona Update: રાજ્યના સ્થાપના દિને 31 જિલ્લા અને 04 મનપામાં કોરોનાનો સફાયો, એક્ટિવ કેસમાં વધારો

    રાજ્યમાં આજે કુલ 24180 દર્દીઓનું રસીકરણ થયું છે. અત્યારસુધીમાં 99.10 ટકા જેટલા દર્દી સાજા થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 10,78,85, 611 દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. પ્રતીકાત્મક તસવીર: Shutterstock

    MORE
    GALLERIES