Home » photogallery » ahmedabad » GUJARAT CORONA UPDATE 17 MAY 2022 NEW CASES VACCINATION DETAILS JM

corona Update: રાજ્યના 31 જિલ્લા અને 03 મનપામાં કોરોનાના શૂન્ય કેસ, 37 દર્દી સાજા થયા

Corona Update: રાજ્યમાં આજે સાંજે 17મી મેના રોજ (17-5-2022) કોરોના વાયરસના (Gujarat Corona Cases) નવા કેસની સંખ્યા, સાજા થયેલા દર્દી અને રસીકરણની વિગતો સાથે આજનું કોરોના બૂલેટિન. જાણો અમદાવાદમાં શું છે કોરોનાની સ્થિતિ