Home » photogallery » ahmedabad » GUJARAT CORONA UPDATE 14 MAY 2022 NEW CASES VACCINATION DETAILS JM

corona Update: આજે રાજ્યના 32 જિલ્લા અને 04 મહાનગરમાં કોરોનાનો સફાયો, એક્ટિવ કેસની સંખ્યામાં સતત વધારો

Corona Update: રાજ્યમાં આજે સાંજે 14મી મેના રોજ (14-5-2022) કોરોના વાયરસના (Gujarat Corona Cases) નવા કેસની સંખ્યા, સાજા થયેલા દર્દી અને રસીકરણની વિગતો સાથે આજનું કોરોના બૂલેટિન. જાણો અમદાવાદમાં શું છે કોરોનાની સ્થિતિ