Home » photogallery » ahmedabad » corona Update: રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો, આજે ગાંધીનગર માટે રાહતના સમાચાર

corona Update: રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો, આજે ગાંધીનગર માટે રાહતના સમાચાર

Corona Update: ગુજરાતમાં કોરોના કેસની સંખ્યા ઘટી, ગાંધીનગરમાં (Gandhinagar)માં નવા કેસમાં ઘટાડો નોંધાતા ઘટ્યા કોરોના કેસ, જાણો આજનું કોરોનાનું બૂલેટિન

विज्ञापन

  • 15

    corona Update: રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો, આજે ગાંધીનગર માટે રાહતના સમાચાર

    Gujarat Corona Update: રાજ્યમાં કોરોના વાયરસના XE વેરિયન્ટના પ્રથમ કેસની હાજરી વચ્ચે (Gujarat corona XE Variant Cases)આજે 10 નવા કેસ નોંધાયા છે. ગાંધીનગર નેશનલ લૉ યુનિવર્સિટીમાં સંક્રમણ ફેલાયું હોવાથી (Gandhinagar National Law University) હોવાથી ગાંધીનગરમાં કોરોનાના કેસમાં વધારો થયો હતો. જોકે, આજે ગાંધીનગરમાં નવા કેસમાં યથાવત સ્થિતિ થઈ જતા કોરોનાના કેસ ઘટ્યા છે.

    MORE
    GALLERIES

  • 25

    corona Update: રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો, આજે ગાંધીનગર માટે રાહતના સમાચાર

    આજે અમદાવાદ શહેરમાં 06, વડોદજરા શહેરમાં 03 અને ગાંધીનગરમાં 01 મળીને કુલ 10 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં અન્ય ક્યાંય પણ કોરોનાના નવા કેસ વધી રહ્યા નથી.

    MORE
    GALLERIES

  • 35

    corona Update: રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો, આજે ગાંધીનગર માટે રાહતના સમાચાર

    દરમિયાન આજે 06 દર્દી સાજા થયા છે.અમદાવાદ શહેરમાં 02, પંચમહાલ, સુરત શહેર, કચ્છમાં 01-01 દર્દી સાજા થતા આજે કુલ 06 દર્દી સાજા થયા છે.

    MORE
    GALLERIES

  • 45

    corona Update: રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો, આજે ગાંધીનગર માટે રાહતના સમાચાર

    રાજ્યમાં હવે 156 એક્ટિવ કેસ છે, કુલ 00 દર્દી વેન્ટિલેટર પર છે. કુલ 156 દર્દીઓ સ્ટેબલ છે. કુલ 12,13,018 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાના કારણે 10942 મોત થયા છે.

    MORE
    GALLERIES

  • 55

    corona Update: રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો, આજે ગાંધીનગર માટે રાહતના સમાચાર

    રાજ્યમાં આજે કુલ 45,116 દર્દીઓનું રસીકરણ થયું છે. અત્યારસુધીમાં 99.09 ટકા જેટલા દર્દી સાજા થયા છે. પ્રતિકાત્મક તસવીર

    MORE
    GALLERIES