Home » photogallery » ahmedabad » Gujarat Corona Updates : રાજ્યમાં 28 જિલ્લા-4 મનપામાં covidના શૂન્ય કેસ, આજના નવા કેસ ફક્ત 15

Gujarat Corona Updates : રાજ્યમાં 28 જિલ્લા-4 મનપામાં covidના શૂન્ય કેસ, આજના નવા કેસ ફક્ત 15

Gujarat Corona Updates: રાજ્યમાં 4 August 2021ના રોજ કોરોના કેસ અને વેક્સિન તેમજ તમામ વિગતો વાંચો આ અહેવાલમાં

  • 14

    Gujarat Corona Updates : રાજ્યમાં 28 જિલ્લા-4 મનપામાં covidના શૂન્ય કેસ, આજના નવા કેસ ફક્ત 15

    અમદાવાદ : અમદાવાદ : રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 15 કેસ નોંધાયા છે. જેની સામે 28 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10076 યથાવત્ત છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.75 ટકા છે. અત્યાર સુધીમાં 3,44,19,588 ડોઝ કોરોના વેક્સીનના (Corona Vaccine)આપવામાં આવ્યા છે. આજે કુલ 3,43,187 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 24

    Gujarat Corona Updates : રાજ્યમાં 28 જિલ્લા-4 મનપામાં covidના શૂન્ય કેસ, આજના નવા કેસ ફક્ત 15

    રાજયમાં કોરોના વાયરસની બીજી લહેર સમાપ્ત થઈ ગઈ છે જેના કારણે હવે 20-30ની વચ્ચે રોજ નવા કેસ નોંધાઈ રહ્યા છે. દરમિયાન રાજ્યમાં આજે કુલ 28 જિલ્લા અને 4 મહાનગરમાં કોરોના વાયરસના શૂન્ય કેસ નોંધાયા છે. આમ શહેર હોય કે ગામ ગુજરાતમાં કોરોના કાબૂમાં છે.

    MORE
    GALLERIES

  • 34

    Gujarat Corona Updates : રાજ્યમાં 28 જિલ્લા-4 મનપામાં covidના શૂન્ય કેસ, આજના નવા કેસ ફક્ત 15

    કેરળ જેવા રાજ્યમાં ત્રીજી વેવની દસ્તક છે તેવામાં ગુજરાત રાજ્યમાં 4 ઓગસ્ટના રોજ સૌથી વધુ વડોદરા શહેરમાં 4 કેસ નોંધાયા છે જ્યારે સૌથી ઓછા 1 કેસ નોધાયા છે. આમ રાજ્યના ફક્ત 5 જિલ્લા અને 4 મનપામાં જ નવા કેસ નોંધાયા છે. આમ 15 કેસની દૃષ્ટીએ માટે રાજ્યના અન્ય શહેરો પણ સુરક્ષિત છે.

    MORE
    GALLERIES

  • 44

    Gujarat Corona Updates : રાજ્યમાં 28 જિલ્લા-4 મનપામાં covidના શૂન્ય કેસ, આજના નવા કેસ ફક્ત 15

    રાજ્યમાં હાલમાં ફક્ત 213 એક્ટિવ કેસ છે આ પૈકીના 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે ફક્ત રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 8,14, 665 કેસ ડિસ્ચાર્જ થઈ જશે. રાજ્યમાં કુલ 10076 મોત થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી એક પણ મોત થયું નથી.

    MORE
    GALLERIES