Home » photogallery » ahmedabad » Gujarat Corona Update: બીજા નોરતે કોરોનાના 19 નવા કેસ, 28 જિલ્લા-5 મનપામાં શૂન્ય કેસ

Gujarat Corona Update: બીજા નોરતે કોરોનાના 19 નવા કેસ, 28 જિલ્લા-5 મનપામાં શૂન્ય કેસ

Gujarat Covid19 Update : રાજયમાં આજે ક્યા જિલ્લામાં કેટલા લોકોને રસી મળી, કેટલા નવા કેસ જાણો આજનું કોરોના બૂલેટિન, રાત્રિ કર્ફ્યૂના સમયમાં વધારો કરાયો એક મહિનો હજુ ચાલશે રાત્રિ કર્ફ્યૂ

विज्ञापन

  • 15

    Gujarat Corona Update: બીજા નોરતે કોરોનાના 19 નવા કેસ, 28 જિલ્લા-5 મનપામાં શૂન્ય કેસ

    અમદાવાદ : રાજ્યમાં (Gujarat Coronavirus updates)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 19 કેસ નોંધાયા છે. જેની સામે 18 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે આજે એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10084 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં આજની તારીખે રસીના કુલ 6,37,58,795 ડોઝ આપવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 25

    Gujarat Corona Update: બીજા નોરતે કોરોનાના 19 નવા કેસ, 28 જિલ્લા-5 મનપામાં શૂન્ય કેસ

    રાજયમાં 8 ઓક્ટોબર 2021ની સાંજે બીજા નોરતે રાજ્યના 28 જિલ્લા અને 4 મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા 19 કેસ ફક્ત 5 જિલ્લા અને 4 મનપામાં નોંધાયા છે, જેમાંથી અમદાવાદ શહેરમાં 4, સુરત શહેરમાં 3, જૂનાગઢ જિલ્લામાં 2, રાજકોટ જિલ્લામાં 1, રાજકોટ શહેરમાં 1, સુરત જિલ્લામાં 1, વડોદરા શહેરમાં 1 કેસ નોંધાયો છે. બાકીના 28 જિલ્લા અને 4 મનપામાં કોરોનાના કેસ શૂન્ય છે ગુજરાતમાં કોરોના કેસમા સ્ટેબલ એક્ટિવ કેસની સંખ્યા 169

    MORE
    GALLERIES

  • 35

    Gujarat Corona Update: બીજા નોરતે કોરોનાના 19 નવા કેસ, 28 જિલ્લા-5 મનપામાં શૂન્ય કેસ

    રાજ્યમાં 8 ઑક્ટોબરે સાંજના કોરોના બૂલેટિન મુજબ ફક્ત 176 એક્ટિવ કેસ છે આ પૈકીના 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 172 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 8,15, 838 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 10085 દર્દીનાં મૃત્યુ થયા છે. આજે મૃત્યુનો આંક યથાવત છે. પ્રતિકાત્મક તસવીર

    MORE
    GALLERIES

  • 45

    Gujarat Corona Update: બીજા નોરતે કોરોનાના 19 નવા કેસ, 28 જિલ્લા-5 મનપામાં શૂન્ય કેસ

    રાજ્યમાં આજે 8 ઓક્ટોબરના રોજ રાજ્યમાં સાંજે 4.00 લાગ્યા સુધીમાં 4,30,094 લોકોને રસી આપવામાં આવી છે. આ પૈકીનું સૌથી વધુ રસીકરણ અમદાવાદ શહેરમાં 27552 વ્યક્તિઓનું થયું છે.

    MORE
    GALLERIES

  • 55

    Gujarat Corona Update: બીજા નોરતે કોરોનાના 19 નવા કેસ, 28 જિલ્લા-5 મનપામાં શૂન્ય કેસ

    આ પૈકીની સૌથી વધુ રસીઅમદાવાદ શહેરમાં 27552 વ્યક્તિને મળી છે. વલસાડમાં 10,751, સુરતમાં 26,176, જૂનાગઢમાં 16,627, મહેસામામાં 22883, ખેડામાં 24,919, સુરત શહેરમાં 26,176, આણંદમાં 23,325, ભાવનગરમાં 15,516 વ્યક્તિને રસી આપવામાં આવી છે.

    MORE
    GALLERIES