Gujarat Covid-19 cases અમદાવાદ : રાજ્યમાં (Gujarat Coronavirus updates) રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે (Gujarat Omicron Cases Update) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 986 કેસ નોંધાયા છે. ગુજરાતમાં હવે ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે રાજ્યમાં આજે નોંધાયેલા કેસનો આંકડો ચિંતાજનક છે (Gujarat Covid-19 cases) કોરોના વાયરસના કેસ વધવાની સાથે આજે એક મોત પણ થયું છે.
અમદાવાદમાં 8, ગાંધીનગરમાં 6, ગીરસોમનાથ, વડોદરામાં 5-5, અમરેલી, જૂનાગઢ, મહીસાગરમાં 4-4, દેવભૂમિ દ્વારકા, મહેસાણા, મોરબી, તાપીમાં 3-3, બનાસકાંઠા, જામનગર, જામનગર શહેર, પંચમહાલ, સાબરકાંઠામાં 2-2 અને ભાવનગર જિલ્લામાં 1 કેસ નોંધાયો છે. જેની સામે રાજ્યમાં 141 દર્દી આજે સાજા થયા છે. ઓમિક્રોનનો કહેર (પ્રતિકાત્મક તસવીર )