Home » photogallery » ahmedabad » રાજ્યમાં 14 જિલ્લામાં આજે કોરોનાના શૂન્ય કેસ, 2.17 લાખ વ્યક્તિનું થયું રસીકરણ

રાજ્યમાં 14 જિલ્લામાં આજે કોરોનાના શૂન્ય કેસ, 2.17 લાખ વ્યક્તિનું થયું રસીકરણ

coronaની બીજી લહેરના સૌથી ઓછા એક્ટિવ કેસ આજે, જાણો દરેક જિલ્લાની વિગતવારે શું છે સ્થિતિ

विज्ञापन

  • 15

    રાજ્યમાં 14 જિલ્લામાં આજે કોરોનાના શૂન્ય કેસ, 2.17 લાખ વ્યક્તિનું થયું રસીકરણ

    અમદાવાદ : રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 69 કેસ નોંધાયા છે. જેની સામે 208 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10072 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.51 ટકા છે. પ્રતિકાત્મક તસવીર

    MORE
    GALLERIES

  • 25

    રાજ્યમાં 14 જિલ્લામાં આજે કોરોનાના શૂન્ય કેસ, 2.17 લાખ વ્યક્તિનું થયું રસીકરણ

    રાજ્યમાં આજે અમદાવદા શહેરમાં સૌથી વધુ 11 કેસ નોંધાયા છે જ્યારે સુરત શહેરમાં 9, રાજકોટ શહેરમાં 7, બનાસકાંઠામાં 5, વડોદરામાં 5, ભરૂચમાં 4, ગાંધીનગરમાં 3, ગીરસોમનાથમાં 2, જામનગરમાં 2, કચ્છમાં 2, વડોદરામાં 2 કેસ નોંધાયા છે.

    MORE
    GALLERIES

  • 35

    રાજ્યમાં 14 જિલ્લામાં આજે કોરોનાના શૂન્ય કેસ, 2.17 લાખ વ્યક્તિનું થયું રસીકરણ

    રાજ્યમાં આજે 14 જિલ્લા અને એક મહાનગરમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે આજે ફક્ત એક જ મૃત્યુ થયું છે. જ્યારે સાજા થયેલા દર્દીઓની સૌથી વધુ અમદાવાદમાં 55, ગીર સોમનાથમાં 35, ગાંધીનગર શહેર અને આણંદમાં 15-15 દર્દી સાજા થયા છે.

    MORE
    GALLERIES

  • 45

    રાજ્યમાં 14 જિલ્લામાં આજે કોરોનાના શૂન્ય કેસ, 2.17 લાખ વ્યક્તિનું થયું રસીકરણ

    રાજ્યમાં હવે ફક્ત 2193 એક્ટિવ કેસ છે જે પાકીના 11 દર્દીઓ જ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ 2182 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે અત્યારસુધીમાં કુલ 8,11,699 દર્દીઓ સાજા થઈને ઘરે જઈ ચુક્યા છે.

    MORE
    GALLERIES

  • 55

    રાજ્યમાં 14 જિલ્લામાં આજે કોરોનાના શૂન્ય કેસ, 2.17 લાખ વ્યક્તિનું થયું રસીકરણ

    અત્યાર સુધીમાં 2,73,25,191 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. આજે કુલ 2,17,786 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 31,889 દર્દીઓને રસી આપવામાં આવી છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES