Home » photogallery » ahmedabad » રાજ્યમાંથી કોરોના વિદાયની અણીએ! આજે આ 25 જિલ્લામાં નવા કેસ શૂન્ય

રાજ્યમાંથી કોરોના વિદાયની અણીએ! આજે આ 25 જિલ્લામાં નવા કેસ શૂન્ય

રાજ્યમાં આજે ક્યાં કેટલી રસી મળી, ક્યા ક્યા જિલ્લાઓમાં કોરોનાના આજે શૂન્ય કેસ નોંધાયા જાણવા માટે ક્લિક કરો

विज्ञापन

  • 14

    રાજ્યમાંથી કોરોના વિદાયની અણીએ! આજે આ 25 જિલ્લામાં નવા કેસ શૂન્ય

    અમદાવાદ : રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 31 કેસ નોંધાયા છે. જેની સામે 1113 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10074 છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 24

    રાજ્યમાંથી કોરોના વિદાયની અણીએ! આજે આ 25 જિલ્લામાં નવા કેસ શૂન્ય

    રાજ્યમાં સાજા થવાનો દર 98.69 ટકા છે. અત્યાર સુધીમાં 2,83,69,498 ડોઝ કોરોના વેક્સીનના (Corona Vaccine)આપવામાં આવ્યા છે. આજે કુલ 2,53,308 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. આજે રાજ્યના 25 જિલ્લામાંમાં કોરોના વાયરસના શૂન્ય કેસ નોંધાયા છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 34

    રાજ્યમાંથી કોરોના વિદાયની અણીએ! આજે આ 25 જિલ્લામાં નવા કેસ શૂન્ય

    રાજ્યમાં હવે ફક્ત 719 એક્ટિવ કેસ છે જ્યારે 06 જ દર્દીઓ વેન્ટિલેટર પર છે. સરકારી ચોરપડે 713 દર્દી સ્વસ્થ છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 8,13,512 દર્દી સાજા થઈને પોતાના ઘરે પરત ગયા છે. આમ રાજ્યમાંથી કોરોના હવે ગાયબ થવાની અણીએ આવી ગયો છે.

    MORE
    GALLERIES

  • 44

    રાજ્યમાંથી કોરોના વિદાયની અણીએ! આજે આ 25 જિલ્લામાં નવા કેસ શૂન્ય

    રાજ્યના અન્ય જિલ્લાઓમાં આજે એકથી લઈને 9 સુધી નવા કેસ નોધાયા છે જ્યારે સૌથી વધુ દર્દીઓ સુરત જિલ્લામાંથી સાજા થયા છે. જ્યારે આજના આંકડા મુજબ સૌથી વધુ રસીકરણ અમદાવાદ અને સુરત કોર્પોરેશનમાં થયું છે. આમ રાજ્યમાં હવે કોરોના વાયરસની બીજી લહેર વિદાય લેવાની અણીએ છે.

    MORE
    GALLERIES