ત્યાંથી વડાપ્રધાન મોદીનો કાફલો સોનીની ચાલી, રાજેન્દ્ર ચાર રસ્તા, રબારી કોલોની, CTMથી જમણી બાજુ, હાટકેશ્વર ચાર રસ્તા, ખોખરા સર્કલ, અનુપમ બ્રિજ, પંડિત દિનદયાલ ઉપાધ્યાય પ્રતિમા, ફૂટબોલ ગ્રાઉન્ડ, ભૂલાભાઈ ચાર રસ્તાથી ડાબી બાજુ, શાહ આલમ ટોલનાકા, દાણીલીમડા ચાર રસ્તા, મંગલ વિકાસ ચાર રસ્તા, ખોડિયારનગર બહેરામપુરા તરફ આગળ વધ્યો હતો.