Home » photogallery » ahmedabad » GUJARAT AHMEDABAD BIRD STUCK IN KITE STRINGS DRONE RESCUE BY BIRD LOVERS KP

પતંગની દોરીમાં ફસાયેલ પક્ષીને બચાવવા જ્યારે હાઇડ્રોલિક વેન પણ કામ નથી લાગતી ત્યારે આ રીતે થાય છે રેસ્ક્યુ

જ્યાં ફાયર બ્રિગેડની હાઇડ્રોલિક વેન પણ પહોંચી શકતી નથી તેવી જગ્યાએ પક્ષીઓના રેસ્ક્યુ માટે ડ્રોનનો ઉપયોગ થાય છે. તો કેવી રીતે પક્ષીઓને બચાવવા કારગત સાબિત થાય છે ડ્રોન તે જાણવું પણ જરૂરી છે. 

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन