Home » photogallery » ahmedabad » વિદેશની વોટર સ્પોર્ટસ હવે અમદાવાદમાં, સાબરમતી રિવરફ્રન્ટ પર ઉમેરાશે નવું આકર્ષણ

વિદેશની વોટર સ્પોર્ટસ હવે અમદાવાદમાં, સાબરમતી રિવરફ્રન્ટ પર ઉમેરાશે નવું આકર્ષણ

Sabarmati Riverfront Kayaking Boat: અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ગુજરાત અને દેશ માટે એક લેન્ડ માર્ક બની ગયું છે. સાબરમતી રિવરફ્રન્ટ પર એક પછી એક નવી એક્ટિવમાં ઉમેરો થઇ રહ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ કંપની અમદાવાદીઓ માટે વોટર સ્પોર્ટની એક ભેટ આપવા જઇ રહ્યું છે.

  • 17

    વિદેશની વોટર સ્પોર્ટસ હવે અમદાવાદમાં, સાબરમતી રિવરફ્રન્ટ પર ઉમેરાશે નવું આકર્ષણ

    પ્રણવ પટેલ, અમદાવાદ: અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ગુજરાત અને દેશ માટે એક લેન્ડ માર્ક બની ગયું છે. સાબરમતી રિવરફ્રન્ટ પર એક પછી એક નવી એક્ટિવમાં ઉમેરો થઇ રહ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ કંપની અમદાવાદીઓ માટે વોટર સ્પોર્ટની એક ભેટ આપવા જઇ રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 27

    વિદેશની વોટર સ્પોર્ટસ હવે અમદાવાદમાં, સાબરમતી રિવરફ્રન્ટ પર ઉમેરાશે નવું આકર્ષણ

    રિવરફ્રન્ટ ખાતે કાયાકિંગ બોટનો ઉમેરો થઇ રહ્યો છે. આથી સાબરમતી રિવરફ્રન્ટના આકર્ષણમાં વધારો થશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોટર સ્પોર્ટની શરૂઆત થઇ રહી છે. કિયાકિંગની મજા હવે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે માણી શકાશે. સાબરમતી રિવરફ્રન્ટના સરદાર બ્રિજથી આંબેડકર બ્રિજ તરફ કાયાકિંગની રમત શરૂ કરાશે.

    MORE
    GALLERIES

  • 37

    વિદેશની વોટર સ્પોર્ટસ હવે અમદાવાદમાં, સાબરમતી રિવરફ્રન્ટ પર ઉમેરાશે નવું આકર્ષણ

    કાયકિંગ કરનારા શોખીનોને આરંભમાં 800 મીટરથી 1 કિમી સુધીનું એક ચક્કર મારવા દેવામાં આવશે. કાયકિંગ જેવી વોટર સ્પોર્ટસ હાલ ગોવા, કેરળ સહિતના દરિયા કિનારાના રાજ્યો અને ઉતરાખંડના ઋષિકેશમા માણવા મળે છે.

    MORE
    GALLERIES

  • 47

    વિદેશની વોટર સ્પોર્ટસ હવે અમદાવાદમાં, સાબરમતી રિવરફ્રન્ટ પર ઉમેરાશે નવું આકર્ષણ

    અમદાવાદના આ પ્રકારની વોટર સ્પોર્ટસ સૌ પ્રથમવાર આવી રહ્યો છે. રિવરફ્રન્ટમાં વિવિધ વોટર સ્પોર્ટસ શરૂ કરવા પાછળ મુખ્ય આશ્રય નદીને એકદમ સક્રિય અને ધબકતી રાખવાનો છે. ગત વર્ષે ગુજરાતમાં જ્યારે નેશનલ ગેમ્સનું આયોજન કરાયું હતું. ત્યારે કાયાકિંગની રમત સૌથી વધુ સફળ રહી હતી.

    MORE
    GALLERIES

  • 57

    વિદેશની વોટર સ્પોર્ટસ હવે અમદાવાદમાં, સાબરમતી રિવરફ્રન્ટ પર ઉમેરાશે નવું આકર્ષણ

    આ રમત શરૂ કરવા ખાનગી કંપનીઓ પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી હતી અને રસ ધરાવતી પાર્ટીઓએ અરજીઓ પણ કરી હતી. જે એજન્સી બોલી સૌથી ઉંચી હતી. તેને ભૂતકાળના સફળ અનુભવ અને ટેકનીકલ લાયકાતના આધારે પસંદ કરવામાં આવી હતી.

    MORE
    GALLERIES

  • 67

    વિદેશની વોટર સ્પોર્ટસ હવે અમદાવાદમાં, સાબરમતી રિવરફ્રન્ટ પર ઉમેરાશે નવું આકર્ષણ

    આ વોટર સ્પોર્ટસ ઇકો ફ્રેન્ડલી છે. કાયાકિંગના શોખીનો કાયાકિંગની મજા માણવા નદીમાં ઉતરે તે પહેલા જેકેટ, રેસક્યુ બોટ અને લાઇવ ગાર્ડ જેવા તમામ સાવચેતીના પગલા લેવામા આવશે. જોરે 12 વર્ષથી વધુ વયના લોકો જ કાયાકિંગની મજા માણી શકશે.

    MORE
    GALLERIES

  • 77

    વિદેશની વોટર સ્પોર્ટસ હવે અમદાવાદમાં, સાબરમતી રિવરફ્રન્ટ પર ઉમેરાશે નવું આકર્ષણ

    શરૂઆતમાં સાત ડબલ સીટ વાળી, ત્રણ સિંગલ સીટ વાળી અને એક રેસક્યુ બોટ રહેશે કાયાકિંગ કરવા ઇચ્છતા શોખીન લોકોને સૌ પ્રથમ વોટર સ્પોર્ટસ ઓપરેટર દ્વારા તાલીમ આપવામા આવશે.

    MORE
    GALLERIES