Home » photogallery » ahmedabad » EXPLOSION IN CORONA CASE IN GUJARAT AMID HEAVY RAINS RP

Gujarat Corona Update: ગુજરાતમાં ધોધમાર વરસાદ વચ્ચે કોરોના કેસમાં ધડાકો, જાણો ક્યા કેટલા કેસ નોંધાયા

Gujarat Corona Update: ગુજરાતમાં કોરોના કેસ (Corona Cases In Gujarat)માં આજે ધરખમ વધારો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Today Gujarat Corona virus Case)ના નવા કેસ ગઇ કાલની સરખામણીએ ખુબ જ વધી ગયા છે. આજે રાજ્યમાં કોરોનાનાં 742 નવા કેસ નોંધાયા છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन