Home » photogallery » ahmedabad » ભારતના વિચિત્ર ચાવાળા! કો'કે ‘બહુત ખરાબ ચાય’ તો કોઇકે ‘પનોતી ચાય’ નામ રાખ્યું, વળી કો'કે તો ‘બેવફા’ કીધી
ભારતના વિચિત્ર ચાવાળા! કો'કે ‘બહુત ખરાબ ચાય’ તો કોઇકે ‘પનોતી ચાય’ નામ રાખ્યું, વળી કો'કે તો ‘બેવફા’ કીધી
ભારતમાં સૌથી વધારે પીવાતું પીણું ‘ચા’ ઉર્ફે ‘ચ્હા’ છે. આમ તો, આખાય ભારતમાં શેરીએ શેરીએ, ગલીએ ગલીએ ચાવાળા હશે જ. આજે વાત કરીએ એવી ચાની દુકાનો વિશે કે જેના નામ ખરેખર બહુ જ વિચિત્ર છે. આવો જોઈએ...
વારાણસીમાં ‘બદનામ ચા’ નામથી એક વ્યક્તિએ ચાની દુકાન ખોલી છે.
2/ 9
‘બહુત ખરાબ ચાય’ નામથી ચાની દુકાન ખોલવામાં આવી છે.
3/ 9
મધ્ય પ્રદેશના રેવામાં ‘બેવફા ચાઇવાલા’ કરીને કોઈકે ચાની દુકાન ખોલી છે.
4/ 9
તો વળી, એક એન્જિનિયર યુવકે તો ‘એન્જિનિયર ચાયવાલા’ નામથી જ દુકાન ખોલી નાંખી છે.
5/ 9
બીજી બાજુ, પશ્ચિમ બંગાળમાં કોઈકે ‘ફાલતુ ચાય કી દુકાન’ નામથી ચાની દુકાન ખોલી છે. વળી એમાં લખ્યુ છે કે, ફાલતુ ચાય કી દુકાન - આઇએ ચાય પિજીએ, બોલો, છે ને નવાઈની વાત!
6/ 9
તો કોઈકે ‘લાવારિશ ચાય’ નામથી ચાની દુકાન ખોલી છે, જાણે તેના વાલીવારસ જ ના હોય!
7/ 9
LLBનો અભ્યાસ કર્યા પછી કંઈ ના મળ્યું તો એક ભાઈએ તો ‘LLB ચાય’ નામથી જ દુકાન ખોલી નાંખી.
8/ 9
તો વળી ક્યાંક તો કોઈકે ‘પનોતી ચાયવાલા’ નામથી દુકાન ખોલી છે.
9/ 9
માત્ર પુરુષ જ નહીં, સ્ત્રી પણ ચાનો બિઝનેસ કરે છે. હા, ક્યાંક એક યુવતીએ ‘પોસ્ટ ગ્રેજ્યુએશન ચાયવાલી’ નામથી ચાની દુકાન ખોલી નાંખી છે.
19