કોવિડ-19 રોગચાળાના લોકડાઉન દરમિયાન રાશન ફૂડ વિતરણની રાહ જોતી વખતે માત્ર લોકો જ નહીં પરંતુ તેમના વાસણો પણ સામાજિક અંતરના પ્રોટોકોલનું પાલન કરી રહ્યા હતા.આ પ્રદર્શન જાહેર જનતા (Public) માટે 23 ઓગસ્ટથી 28 ઓગષ્ટ સુધી સવારે 11 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.સરનામું : રવિશંકર રાવલ કલા ભવન, લો ગાર્ડન પાસે, એલિસબ્રિજ, અમદાવાદ.