Home » photogallery » ahmedabad » DHAROI DAM SABARMATI RIVER WATER RELEASED RIVER FROM ALERT AZ

અમદાવાદ: ધરોઇનું પાણી સવારે 4 વાગ્યે પહોંચશે, રિવરફ્રન્ટ વોક વે બંધ, અનેક ગામો એલર્ટ

ધરોઈ ડેમમાંથી છોડવામાં આવેલ પાણી અંદાજીત સવારના 4થી 5 વાગ્યાની આસપાસ અમદાવાદ સુભાષબ્રિજ સુધી પહોંચવાની શક્યતા છે. જેના ભાગરૂપે રિવરફ્રન્ટનો વોક વે જનતા માટે બંધ કરાયો છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन