Home » photogallery » ahmedabad » corona Update: આજે રાજ્યના 32 જિલ્લામાં કોરોનાના નવા કેસ શૂન્ય, 3 મનપા-1 જિલ્લામાં નવા 8 કેસ

corona Update: આજે રાજ્યના 32 જિલ્લામાં કોરોનાના નવા કેસ શૂન્ય, 3 મનપા-1 જિલ્લામાં નવા 8 કેસ

Gujarat Corona Update: રાજ્યમાં આજે કોરોના વાયરસના (Gujarat corona Cases) 08 કેસ નોંધાયા છે. જાણો ક્યા ક્યા જિલ્લામાં કોરોનાનો સફાયો થયો છે.

विज्ञापन

  • 15

    corona Update: આજે રાજ્યના 32 જિલ્લામાં કોરોનાના નવા કેસ શૂન્ય, 3 મનપા-1 જિલ્લામાં નવા 8 કેસ

    Gujarat Corona Update: રાજ્યમાં આજે કોરોના વાયરસના (Gujarat corona Cases) 08 નવા કેસ નોંધાયા છે. રાજ્યના 1 જિલ્લા અને 3 મહાનગરમાં જ આ નવા કેસ નોંધાયા છે. રાજ્યના 32 જિલ્લા અને 5 મહાનગરમાં આજે કોરોનાના નવા કેસ શૂન્ય છે. રાજ્યમાં 33 દર્દી સાજા થયા છે. ગુજરાતમાં બાળકોનું રસીકરણ (Corona vaccination) પણ પૂરજોશમાં શરૂ થયું છે ત્યારે રાજ્યમાંથી કોરોના મુક્ત ગુજરાત ગમે ત્યારે જાહેર થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 25

    corona Update: આજે રાજ્યના 32 જિલ્લામાં કોરોનાના નવા કેસ શૂન્ય, 3 મનપા-1 જિલ્લામાં નવા 8 કેસ

    રાજ્યમાં આજે ગાંધીનગર શહેરમાં 03, વડોદરા શહેરમાં 03, અમદાવાદ શહેરમાં 01 નવો કેસ નોંધાયો છે. જયારે દાહોદમાં 01 કેસ નોંધાયો છે. રાજ્યના અન્ય શહેર જિલ્લામાં કોરોનાનો નવો એક પણ કેસ નોંધાયો નથી.

    MORE
    GALLERIES

  • 35

    corona Update: આજે રાજ્યના 32 જિલ્લામાં કોરોનાના નવા કેસ શૂન્ય, 3 મનપા-1 જિલ્લામાં નવા 8 કેસ

    આજે અમદાવાદ શહેરમાં 06, વડોદરા શહેરમાં 03, ગાંધીનગરમાં 15, પંચમહાલમાં 08 મળીને કુલ 33 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 45

    corona Update: આજે રાજ્યના 32 જિલ્લામાં કોરોનાના નવા કેસ શૂન્ય, 3 મનપા-1 જિલ્લામાં નવા 8 કેસ

    આજે અમદાવાદ શહેરમાં 4046, વડોદરા શહેરમાં 1999, રાજકોટ શહેરમાં 958, સુરત શહેરમાં 628, વડોદરા જિલ્લામાં 518, સુરત જિલ્લામાં 443, પાટણમાં 286, ગાંધઈનગર શહેરમાં 271, રાજકોટ જિલ્લામાં 255, કચ્છમાં 206, ભાવનગર શહેરમાં 185, જામનગર શહેરમાં 176, વલસાડમાં 166 નવા કેસ નોંધાયા છે.

    MORE
    GALLERIES

  • 55

    corona Update: આજે રાજ્યના 32 જિલ્લામાં કોરોનાના નવા કેસ શૂન્ય, 3 મનપા-1 જિલ્લામાં નવા 8 કેસ

    આજે રાજ્યમાં કુલ 64, 014 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. રસીકરણ અને સાજા થતા દર્દીઓના કારણે રાજ્યનો રિકવરી રેટ 99.09 ટકા જેટલો નોંધાયો છે. ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 10,59,11,423 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES