Home » photogallery » ahmedabad » Gujarat Corona: રથયાત્રા પૂર્વે ગુજરાતમાં કોરોના 'વિસ્ફોટ', ક્યાં કેટલા કેસ નોંધાયા?

Gujarat Corona: રથયાત્રા પૂર્વે ગુજરાતમાં કોરોના 'વિસ્ફોટ', ક્યાં કેટલા કેસ નોંધાયા?

Gujarat covid-19 case latest update: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 547 કેસ નોંધાયા હતા. ત્યારે 419 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા હતા.

विज्ञापन

  • 15

    Gujarat Corona: રથયાત્રા પૂર્વે ગુજરાતમાં કોરોના 'વિસ્ફોટ', ક્યાં કેટલા કેસ નોંધાયા?

    આજથી અષાઢ મહિનો (Ashath month) શરૂ થયો છે અને આવતી કાલ 1 જૂલાઈના દિવસે અષાઢી બીજ (Ashath bij)નિમિત્તે ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળનારા છે. ત્યારે રથયાત્રા પૂર્વ જ ગુજરાતમાં કોરોના (Gujarat covid-19 case) વિસ્ફોટ થયો હતો. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસો (coronavirus) અંગે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 547 કેસ નોંધાયા હતા. ત્યારે 419 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા હતા. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 25

    Gujarat Corona: રથયાત્રા પૂર્વે ગુજરાતમાં કોરોના 'વિસ્ફોટ', ક્યાં કેટલા કેસ નોંધાયા?

    ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ રજૂ કરાયેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 547 કેસ નોંધાયા હતા. ત્યારે 419 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા હતા. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.86 ટકા નોંધાયો હતો. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 35

    Gujarat Corona: રથયાત્રા પૂર્વે ગુજરાતમાં કોરોના 'વિસ્ફોટ', ક્યાં કેટલા કેસ નોંધાયા?

    રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વિવિધ જિલ્લા અને વિવિધ મહાનગરપાલિકાઓમાં કોરોનાના કેસોની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના 222 કેસ નોંધાયા હતા. જ્યારે સુરત કોર્પોરેશનમાં 82, વડોદરા કોર્પોરેશનમાં 46 કેસ, વલસાડમાં 22, મહેસાણામાં 18, નવસારીમાં 18 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 16 કેસ, ભરૂચમાં 15 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 15 કેસ, જામનગર કોર્પોરેશનમાં 13 કેસ, સુરતમાં 11 કેસ નોંધાયા હતા. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 45

    Gujarat Corona: રથયાત્રા પૂર્વે ગુજરાતમાં કોરોના 'વિસ્ફોટ', ક્યાં કેટલા કેસ નોંધાયા?

    આ ઉપરાંત આણંદમાં 10, ભાવનગર કોર્પોરેશનમાં 7 કેસ, ગાંધીનગરમાં 6 કેસ, અમદાવાદમાં 5 કેસ, મોરબીમાં 5 કેસ, પાટણમાં 5 કેસ, રાજકોટમાં 4 કેસ, વડોદરામાં 3 કેસ, બનાસકાંઠામાં 2 કેસ, જામનગરમાં 2 કેસ, બોટાદમાં 1 કેસ, ખેડામાં 1 પોરબંદરમાં 1 કેસ નોંધાયો હતો. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 55

    Gujarat Corona: રથયાત્રા પૂર્વે ગુજરાતમાં કોરોના 'વિસ્ફોટ', ક્યાં કેટલા કેસ નોંધાયા?

    રાજ્યમાં એક્ટીવ કેસોની વાત કરીએ તો ગુજરાતમાં એક્ટીવ કેસોમાં 3042 કેસ નોંધાયા હતા. જે પૈકી વેન્ટીલેટર પર 05 કેસ અને સ્ટેબલ 3037 કેસ નોંધાયા હતા. અત્યારે સુધીમાં 12,18,042 લોકો ડીસ્ચાર્જ થયા હતા. જ્યારે 10,946 લોકોના મોત થયા હતા. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES