Home » photogallery » ahmedabad » CORONAVIRUS LIVE UPDATE GUJARAT COVID 19 CASES THURSDAY 24 JUNE AP

Gujarat corona update: ગુજરાતમાં આજે ક્યાં અને કેટલા કેસ નોંધાયા, અમદાવાદની શું છે સ્થિતિ?

Gujarat covid-19 case latest update: ગુજરાતમાં કોરોના વાયરસના નવા 380 કેસ નોંધાયા હતા. જ્યારે 209 દર્દીઓએ કોરોના સામે જીત મેળવી છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.94 ટકા થયો છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन