Home » photogallery » ahmedabad » CORONAVIRUS IN GUJARAT AFTER DIWALI COVID 19 LATEST UPDATE ON MONDAY AP

Gujarat corona update: કોરોનાની ફરી બેટિંગ શરું, સૌથી વધારે કેસ અમદાવાદમાં

coronavirus Gujarat udpate: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાની (covid-19 Gujarat) સ્થિતિ અંગે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લા અને કોર્પોરેશન મળીને કુલ 29 કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં 15 (Ahmedabad corona case) નોંધાયા છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन