Home » photogallery » ahmedabad » Gujarat coronavirus update: ગુજરાતમાં કોરોના કેસોમાં સતત ઘટાડો, અમદાવાદમાં સૌથી વધુ કેસ

Gujarat coronavirus update: ગુજરાતમાં કોરોના કેસોમાં સતત ઘટાડો, અમદાવાદમાં સૌથી વધુ કેસ

Gujarat coronavirus update: આ સ્થિતિમાં પણ અમદાવાદ શહેરમાં (Ahmedabad ciry corona case) કોરોના વાયરસના કેસમાં સૌથી વધારે નોંધાયા હતા. જ્યારે 34 કોરોના દર્દીઓ સાજા થતાં 98.74 ટકા રિકવરી રેટ (Recovery rate) નોંધાયો હતો.

  • 15

    Gujarat coronavirus update: ગુજરાતમાં કોરોના કેસોમાં સતત ઘટાડો, અમદાવાદમાં સૌથી વધુ કેસ

    અમદાવાદઃ વિશ્વમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ (New variants of the corona virus) મળવાથી હાહાકાર મચ્યો છે ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં (Gujarat coronavirus) કોરોના વાયરસના કેસોમાં (corona case) ઘટાડો નોંધાયો છે. જોકે, આ સ્થિતિમાં પણ અમદાવાદ શહેરમાં (Ahmedabad ciry corona case) કોરોના વાયરસના કેસમાં સૌથી વધારે નોંધાયા હતા. જ્યારે 34 કોરોના દર્દીઓ સાજા થતાં 98.74 ટકા રિકવરી રેટ નોંધાયો હતો. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 25

    Gujarat coronavirus update: ગુજરાતમાં કોરોના કેસોમાં સતત ઘટાડો, અમદાવાદમાં સૌથી વધુ કેસ

    રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 27 કેસ નોંધાયા હતા. જ્યારે 34 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આમ રિકવરી રેટ 98.74 ટકા થયો હતો. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 35

    Gujarat coronavirus update: ગુજરાતમાં કોરોના કેસોમાં સતત ઘટાડો, અમદાવાદમાં સૌથી વધુ કેસ

    અત્યારે રાજ્યમાં કુલ 308 એક્ટીવ કેસ છે જેમાંથી 4 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે જ્યારે 304 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 816954 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જ્યારે 10092 દર્દીઓ કોરોનાના કારણે મોતને ભેટ્યા હતા. રાજ્યમાં ગુરુવારે સાંજે પાંચ વાગ્યાથી ચાર વાગ્યા સુધી કુલ 508726 કોરોના ડોઝ આપવામાં આવ્યા હતા. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 45

    Gujarat coronavirus update: ગુજરાતમાં કોરોના કેસોમાં સતત ઘટાડો, અમદાવાદમાં સૌથી વધુ કેસ

    રાજ્યમાં વિવિધ જિલ્લા અને મહાનગર પાલિકાઓમાં કોરોના વાયરસના કેસોની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધારે 9 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 5 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 4 કેસ, સુરત કોર્પોરેશનમાં 3 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 2 કેસ, નવસારીમાં 2 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 1 કેસ, રાજકોટમાં 1 કેસ નોંધાયો હતો. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 55

    Gujarat coronavirus update: ગુજરાતમાં કોરોના કેસોમાં સતત ઘટાડો, અમદાવાદમાં સૌથી વધુ કેસ

    આ ઉપરાંત અન્ય કોઈ જિલ્લામાં કોરોનાનો કેસ નોંધાયો નથી. અને છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે એકપણ દર્દીનું મોત પણ નીપજ્યું નથી. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES