Gujarat Corona Update: રાજ્યમાં આજે કોરોના વાયરસના (Gujarat corona Cases) 11 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના ગઈકાલે સાત કેસ નોંધાયા હતા, આજે 11 કેસ નોંધાયા છે. આમ ગઈકાલે કરતા આજે ચાર કેસનો વધારો થયો છે. જોકે, રાજ્યમાં ફક્ત 64 એક્ટિવ કેસ હોવાના કારણે હવે કોરોના વાયરસનો સફાયો થઈ ગયો છે.
2/ 5
આજે રાજ્યમાં અમદાવાદ શહેરમાં 04, આણંદમાં 02, વડોદરા શહેરમાં 02, વલસાડમાં 02, પંચમહાલમાં 01 એમ કુલ 11 કેસ નોંધાયા છે. આ સિવાયના રાજ્યના તમામ શહેર જિલ્લામાં કોરોનાના નવા કેસ શૂન્ય છે. પ્રતિકાત્મક તસવીર
3/ 5
આજે અમદાવાદ શહેરમાં 10, વડોદરા શહેરમાં 02, બનાસકાંઠામાં 01, સુરત જિલ્લામાં 02, અને તાપીમાં 01 કેસ મળીને કુલ 16 દર્દીઓ સાજા થયા છે.
4/ 5
રાજ્યમાં કોરોનાના ફક્ત 64 એક્ટિવ કેસ છે. આ એક્ટિવ કેસ પૈકીના માત્ર 02 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં 62 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે કે કુલ 12,12,916 દર્દીઓ અત્યારસુધીમાં સાજા થઈ ગયા છે. રાજ્યનો મૃત્યઆંક 10942 પર યથાવત છે.
5/ 5
આજે રાજ્યમાં કુલ 27,005 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. રસીકરણ અને સાજા થતા દર્દીઓના કારણે રાજ્યનો રિકવરી રેટ 99.10 ટકા જેટલો નોંધાયો છે. ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 10,62,56, 687 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
15
corona Update: આજે રાજ્યના 30 જિલ્લા-2 મનપામાં કોરોનાના નવા કેસ શૂન્ય, 16 દર્દી સાજા થયા