Home » photogallery » ahmedabad » corona effect: કાંકરિયા પ્રાણી zoo માં તકેદારી વધારી, જાણી લો કઈ રીતે રખાય છે પ્રાણીઓનું ધ્યાન

corona effect: કાંકરિયા પ્રાણી zoo માં તકેદારી વધારી, જાણી લો કઈ રીતે રખાય છે પ્રાણીઓનું ધ્યાન

Ahmedabad crime news:અમદાવાદ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં (ahmedabad kankariya zoo) પણ તકેદારી વધારી દેવામાં આવી છે. કારણ કે અમદાવાદ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં સહેલાણીઓ આવતા હોય છે.

  • 16

    corona effect: કાંકરિયા પ્રાણી zoo માં તકેદારી વધારી, જાણી લો કઈ રીતે રખાય છે પ્રાણીઓનું ધ્યાન

    Ahmedabad corona effect: કોરોનાની મહામારી વચ્ચે (corona pandemic) નવા વેરિયન્ટ ઓમીક્રોનના કેસ (omicron variant) પણ વધી રહ્યા છે. જોકે દેશ દુનિયામાં પ્રાણીઓ સંક્રમિત થવાના કેસ સામે આવ્યા છે. ત્યારે પ્રાણીઓની સંકમિત ન થાય તે માટે પણ ગાઈડલાઈન આપવામાં આવી છે. જેને લઈ અમદાવાદ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં (ahmedabad kankariya zoo) પણ તકેદારી વધારી દેવામાં આવી છે. કારણ કે અમદાવાદ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં સહેલાણીઓ આવતા હોય છે ત્યારે મનુષ્યમાંથી પ્રાણીમાં સંક્રમણ ન આવે તે માટે પ્રાણી સંગ્રહાલયમાં સેનિટાઇઝ (Sanitize at the zoo) કરવામાં આવી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 26

    corona effect: કાંકરિયા પ્રાણી zoo માં તકેદારી વધારી, જાણી લો કઈ રીતે રખાય છે પ્રાણીઓનું ધ્યાન

    કાંકરિયામાં સહેલાણીઓ એન્ટર થાય ત્યારે વેકસીનેશન સર્ટિફિકેટ ચેક કરવામાં આવે છે.અને સહેલાણીઓનું થર્મલ ગનથી સ્કેનિગ કરવામાં આવે છે તેમજ હાથને સેનિટાઇઝ કરવામાં ત્યારે બાદ એન્ટ્રી આપવામાં આવી રહી છે.કાંકરિયા લેકની મુલાકાત કર્યા બાદ પ્રાણી સંગ્રહાલયની પણ મુલાકાતે જતા હોય છે ત્યારે લોકો માસ્ક પહેરી રાખે તેવો આગ્રહ રાખવામાં આવતો હોય છે.

    MORE
    GALLERIES

  • 36

    corona effect: કાંકરિયા પ્રાણી zoo માં તકેદારી વધારી, જાણી લો કઈ રીતે રખાય છે પ્રાણીઓનું ધ્યાન

    અમદાવાદ પ્રાણી સંગ્રહલયના ડાયરેક્ટર ડો આર કે શાહુએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે મનુષ્યમાંથી પ્રાણીઓમાં સંક્રમણ ન આવે તે માટે ગાઈડલાઈન પ્રમાણે પાલન કરવામાં આવી રહ્યું છે.પાંજરાને એન્ટી વાયરસ મેડિસિનથી સાફ કરવામા આવી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 46

    corona effect: કાંકરિયા પ્રાણી zoo માં તકેદારી વધારી, જાણી લો કઈ રીતે રખાય છે પ્રાણીઓનું ધ્યાન

    પ્રાણી સંગ્રહાલયમાં લગાવેલ રેલીનગને સેનિટાઇઝ કરવામાં આવે છે સાથે પાંજરાથી અંતર રહે તે પ્રકારે રેલિંગ લગાવવા આવેલ છે.સાથે પ્રાણી સંગ્રહલયના કામ કરતા કર્મચારીઓ ને વેકસીનેટ કરી દેવામાં આવ્યા છે કર્મચારીમાંથી કોઈનું તાપમાન ઊંચું આવે તો તેને પ્રાણીઓ નજીક જવા દેવામાં આવતા નથી.

    MORE
    GALLERIES

  • 56

    corona effect: કાંકરિયા પ્રાણી zoo માં તકેદારી વધારી, જાણી લો કઈ રીતે રખાય છે પ્રાણીઓનું ધ્યાન

    કોરોના લક્ષણ મનુષ્યમાં જોવા મળે છે તેવા જ પ્રાણીઓમાં જોવા મળતા હોય છે. લાડ ટપકવી, ખાંસી આવી, અન્ય ઘણા લક્ષણો પ્રાણીઓમાં જોવા મળતા હોય છે..આવા સંજોગોમાં આ પૈકીનું એક પણ લક્ષણ પ્રાણીઓમાં જણાય તો તત્કાલિત તેની સારવાર કાંકરિયા ઝુમાં શરૂ કરવામાં આવતી હોય છે.

    MORE
    GALLERIES

  • 66

    corona effect: કાંકરિયા પ્રાણી zoo માં તકેદારી વધારી, જાણી લો કઈ રીતે રખાય છે પ્રાણીઓનું ધ્યાન

    તેમજ પ્રાણી યોગ્ય ખોરાક લે છે કે નહીં તેમજ હલન ચલન યોગ્ય કરે છે નહીં તેના પર ધ્યાન રાખવામાં આવે છે.અને જો કોઈ લક્ષણો દેખાય તો સેમ્પલ લેવામાં આવે છે.સતત વેટરનરી તબીબો દ્વારા પ્રાણીઓની તપાસ કરવામાં આવી રહી છે.

    MORE
    GALLERIES