Home » photogallery » ahmedabad » CORONA VIRUS CASES INCREASED IN GUJARAT RECOVERY RATE DECREASED RP

Gujarat corona update: રાજ્યમાં કોરોના કેસમાં વધારો, સાજા થવાનો દર ઘટ્યો, જાણો ક્યા કેટલા કેસ નોંધાયા

Gujarat covid-19 case latest update: ગુજરાતમાં નવા 644 કોરોના કેસો નોંધાયા છે. જ્યારે 500 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી (covid-19) સાજા થવાનો દર 98.73 ટકા નોંધાયો છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन