Home » photogallery » ahmedabad » CORONA PICKS UP SPEED AGAIN AMID RAINS IN GUJARAT FIND OUT HOW MANY CASES WERE REPORTED RP

Gujarat Corona Update: ગુજરાતમાં વરસાદ વચ્ચે કોરોનાએ ફરીથી સ્પીડ પકડી, જાણો ક્યા કેટલા કેસ નોંધાયા

Gujarat Corona Update: ગુજરાતમાં કોરોના કેસ (Corona Cases In Gujarat)માં આજે વધારો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Today Gujarat Corona virus Case)ના નવા કેસ ગઇ કાલની સરખામણીએ વધ્યા છે. આજે રાજ્યમાં કોરોનાનાં 577 નવા કેસ નોંધાયા છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन