Home » photogallery » ahmedabad » CONTINUOUS INCREASE IN CORONA CASES IN GUJARAT FIND OUT HOW MANY CASES WERE REPORTED RP

Gujarat Corona Update: ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો, જાણો કયાં કેટલા કેસ નોંધાયા

Gujarat Corona Update: દેશમાં કોરોનાના કેસ (Corona Cases In India)ની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Today Gujarat Corona virus Case)ના નવા કેસમાં મોટો વધારો નોંધાયો છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી સતત 100થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. 12 જૂનની સાંજે કોરોના વાયરસના નવા કેસની (Gujarat Covid Cases on 12-06-2022) સ્થિતિ જોતા એક્ટિવ કેસનો આંકડો (gujarat Coronavirus Cases) સતત વધી રહ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ હવે 750 ની પાર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 12 જૂનની સાંજે કોરોના વાયરસના નવા 140 કેસ નોંધાયા છે. જોકે રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 81 કેસ નોંધાયા છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन