Home » photogallery » ahmedabad » CM BHUPENDRA PATEL PAHIND VIDHI RATHYATRA 2022 KP

Ahmedabad Rathyatra: રથયાત્રાની જળવાઇ પરંપરા! કોરોના નેગેટિવ થતા જ મુખ્યમંત્રી પટેલે કરી પહિંદ વિધિ

Rathyatra 2022: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભગવાનના રથોને પ્રસ્થાન કરાવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોનાથી સ્વસ્થ થઈ ગયા છે અને તેઓ જ પહિંદ વિધિ કરી હતી.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन