CM At Trimandir: મુખ્યમંત્રીએ ત્રિમંદિર જઈ દાદા ભગવાન-સીમંધર સ્વામીના આશીર્વાદ લીધા
અમદાવાદઃ મુખ્યમંત્રી બનતાંની સાથે જ ભૂપેન્દ્ર પટેલે ત્રિમંદિર જઈને દાદા ભગવાનના ચરણોમાં શિશ ઝૂકાવ્યું હતું અને ગુજરાતના કુશળ-મંગળની પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત તેમણે દાદા ફાઉન્ડેશનના દિપકભાઈના આશિર્વાદ પણ મેળવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના અનેક નેતાઓ સહિત અન્ય રાજ્યના મુખ્યમંત્રીઓ પણ આ શપથવિધિમાં હાજર રહ્યા હતા.
2/ 7
મુખ્યમંત્રી બનતાંની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અડાલજ ત્રિમંદિરના દર્શને ગયા હતા. ત્યાં તેમણે પૂજન અર્ચન કર્યુ હતુ અને દાદા ફાઉન્ડેશનના દિપકભાઈના આશિર્વાદ મેળવ્યા હતા.
3/ 7
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સીમંધર સ્વામીના ચરણોમાં માથું ટેકવીને આશિર્વાદ લીધા હતા અને પ્રાર્થના કરી હતી.
4/ 7
મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યુ હતુ કે, ‘નાનામાં નાના માનવી, સામાન્ય લોકો માટે કલ્યાણ અને સદકાર્યોની પ્રેરણા પ્રભુ આપે તથા ગુજરાતનો ઉત્તરોત્તર ખૂબ વિકાસ થાય એવી પ્રાર્થના દાદા ભગવાન, સીમંધર સ્વામી અને અન્ય દેવોના શ્રીચરણમાં કરી છે.’
5/ 7
આ ઉપરાંત તેમણે ઉમેર્યુ હતુ કે, ‘વિધાનસભા ચૂંટણીઓમાં મળેલો આ પ્રચંડ વિજય રાજ્યની જનતા જનાર્દનનો અને તેમના ભરોસા-વિશ્વાસનો વિજય છે.’
6/ 7
મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે, ‘લોકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભાજપા પર અપાર સ્નેહ અને વિશ્વાસ દર્શાવ્યો છે. એટલું જ નહીં, સૌ કાર્યકર્તાઓના પરિશ્રમ અને મહેનતનું ફળ પણ આ વિજયમાં ઝળકયું છે. ’
7/ 7
ત્રિમંદિરે જઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવો સામે પ્રાર્થના કરી હતી.
विज्ञापन
17