Home » photogallery » ahmedabad » BOTAD BHIM MAHADEV MANDIR OLD TEMPLE PANDAVAS DOING MAHADEV PUJA KP

Shravan Special: અમદાવાદની નજીક આવેલું છે આ મહાદેવનું મંદિર, અહીં થાય છે ખાંડનો વરસાદ

Ahmedabad News: પૌરાણિક કથા મુજબ ભીમનાથ મહાદેવની સ્થાપના ખુદ ભીમે કરી હતી. ઘટના એવી હતી કે, ભગવાન શિવમાં શ્રદ્ધા રાખતા અર્જુને શિવની પૂજા કર્યા વિના ભોજન ન લેવાનું વ્રત હતું. પરંતુ અજ્ઞાતવાસ દરમિયાન એક દિવસ સ્થિતિ એવી સર્જાઈ કે અર્જુનને શિવલિંગ ન મળ્યું અને ભૂખ્યા રહેવું પડ્યું.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन