વિભૂ પટેલ, અમદાવાદ : અમદાવાદ આયેશા આપઘાત (Ayesha Suicide Case) કેસમાં રોજ રોજ નવા વળાંકો આવી રહ્યા છે. ત્યારે આયેશાએ આપઘાત કરતા પહેલાં બેવફા પતિ આરિફને (Ayesha's letter to aarif) લખેલો એક પત્ર તેમના વકીલે આજે રજૂ કર્યો હતો. આ પત્રમાં આયેશાએ આરિફે કરેલા અત્યાચાર સાથે સાથે આરિફ પ્રત્યેનો તેનો પ્રેમ લખ્યો છે. આ પત્ર આયેશા આરિફ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો ત્યારે લખાયો હોવાની શક્યતા છે. અહીંયા નીચેની તમામ તસવીરો સાથે આ પત્રના અંશ રજૂ કર્યા છે.
માય લવ આરુ. 'આરું મુજે માફ કરતા હો સકે તો. ઓર એક રિક્વેસ્ટ હે પ્લીઝ ઇતની નફરત મત કરો. કઈ સારી બાતે હે જો મેને નહીં કરી આરું. આસિફ મેરા બેસ્ટેસ્ટ ફ્રેન્ડ હે. બેસ્ટ ભાઈ હે. બસ બુરા લગા કી તુમને તુમ્હારી બુરાઈયો કો છુપાને કે લિયે મેરા નામ આસિફ કે સાથ જોડ દીયા. આરું એક બાર પ્યાર સે પૂછતે તો હર કનફ્યૂઝન દૂર હોતી પર તુમ્હાર પાસે વક્ત હી કહાં થા' ફાઈલ ફોટો
'મેં તુમ્હાર અલાવા કીસ ઓર કી નહી સકતી.... આરૂ ચાર દિન અકેલે થે કમરે મેં હમ ભુકે પ્યાસે. એક બાર ભી કોઈ પૂછને નહીં જબ કી મેં પ્રેગ્નેનન્ટ થી.. તુમ આતે તો ભી મુજે મારતે થતે ઓર મેરે લિટલ આરું કો ચોટ લગ ગયી.. સો મેં ભી ઉસી કે પાસ જા રહી હું, તુમ્હે વક્ત નહીં કોઈ બાત નહીં, તુમ હક હે મુઝે સતાનેકા પુરા હક હે..' આયેશાની આપઘાત પહેલાની તસવીર
'મેં જીતે જી તો તલાક નહીં દુંગી સો સોચા મર હીં જાતે હેં લેકીન યે સચ હે કે મેને કભી ધોખા નહીં દિયા તુમ્હે.. તુમ હંમેશા ઇગ્નોર કરતે રહે ઓલ ધો મે હર જગ બેઇજત્તી કી તમત ભુલો મે હક થા તુમ પર એઝ અ વાઇફ..... ઇન શોર્ટ આરું મેરી ગુમનાી પર બાતે મત બનાના પ્લીઝ... તુમને હસતી ખેલતી ઝિંદગી ઉજાડ દી એક નહીં દો કી..'
'સોરી એન્ડ લવ યુ કુકુ.. તુમ પર મેરા હક બાકી હે તુમ કર્ઝદાર હો.. હો સકે તો ચુકા દેના. આમેન... આઇ વોઝ નોટ રોંગ રોંગ ઇઝ યોર બિહેવિયર ટૂવાર્ડ્સ મી. રોંગ ઇઝ યોરક મેન્ટાલિટી અબાઉટ ઓલ ગર્લ્સ.. ખેર છોડો યુ ડોન્ટ કેરના... એક બાત કહું આજ ભી તુમ્હારી આઇય પર ફિદા હે.ય.. ક્યુ યે તો અગલે જન્મ મેં બતાઉંગી.. બિલીવ મી. લવ યુ.. યોર વાઇફ આયેશા આરિફ'