Home » photogallery » ahmedabad » AHMEDABAD TIMES FASHION WEEK SAW A NEW GENERATION OF PROMISING YOUNG DESIGNERS RP

ATFW: અત્યાર સુધીનો 'ધ બેસ્ટ ફેશન' શો અમદાવાદમાં યોજાયો, ફોટો જોઈને તમે પણ થઈ જશો દિવાના 

પ્રથમ દિવસના આખરી શોમાં જેડબ્લુ તરફથી શેમ્પેઈન વેડીંગ કલેકશન -22 રજૂ કરાયુ હતું. તેમાં ચમકતા અને ભવ્ય રંગો અને નેચરલ ટેક્ષ્ચર તથા ઉત્કૃષ્ટ ભરતકામ વડે ફલોરલ વર્ક અને પેઈન્ટસના લેટેસ્ટ ટ્રેન્ડને આવરી લઈને લકઝુરિયસ ફીલ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन