1/ 4


અમદાવાદમાં વિશ્વ યોગ દિવસના કાર્યક્રમની ઊજવણી થઈ છે. મુખ્ય મંત્રી વિજ રૂપાણીની ઉપસ્થિતીમાં થયેલા કાર્યક્રમમાં બાબા રામદેવનો વેશ ધારણ કરી આવેલા સાધકોએ આકર્ષણ જમાવ્યું હતું.
2/ 4


આ કાર્યક્રમમાં જીમાનસ્ટ પ્લેયર્સે આકર્ષણ જમાવ્યું હતું તેમણે પોતાની ફિટનેસ દર્શાવતા યોગ કર્યા હતા.
4/ 4


કાર્યક્રમમાં રાજ્યના અનેક જાણીતા લોકો જોડાયા હતા, જેમાં લોકગાયિકા ગીતા રબારી પણ કચ્છથી ભાગ લેવા માટે આવ્યા હતા.
Loading...