Home » photogallery » ahmedabad » AHMEDABAD MOTHER DAUGHTER DUO MAKE DESIGNER CHANIYA CHOLI NAVRATRI 2022 KP

નવરાત્રી પહેલા ધૂમ મચાવી રહી છે અમદાવાદની આ 'મા બેટી'ની જોડી, બનાવે છે ડિઝાઇનર ચણિયાચોળી

Navratri Special: અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા આ તત્વા ઠક્કર જેઓ છેલ્લા બે મહિનાથી નવરાત્રીને કારણે સતત વ્યસ્ત છે. ભારતના અલગ અલગ રાજ્યો સાથે વિદેશમાં રહેતા ગુજરાતીઓ પણ હાલ ડિઝાઇનિંગ માટે તેમનો સંપર્ક કરે છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन