Home » photogallery » ahmedabad » AHMEDABAD COVID 19 SHREY HOSPITAL FIRE RELATIVES CLAIM HOSPITAL NOT INFORMED THEM ABOUT FIRE AND DEATHS VZ

'બિલ ચૂકવી જવા વારેવારે ફોન કરતી હૉસ્પિટલે આગની ઘટના બાદ એક ફોન પણ ન કર્યો,' મૃતકોનાં પરિવારજનોનો વિલાપ

અમદાવાદની હૉસ્પિટલમાં આગને પગલે મરણ પામનાર દર્દીઓના પરિવારજનોએ રડતી આંખી કહ્યું,અમારે પૈસા નહીં ન્યાય જોઈએ છે.