Home » photogallery » ahmedabad » ACCORDING TO THE METEOROLOGICAL DEPARTMENT HEAVY RAIN IS EXPECTED IN GUJARAT ON JULY 24 AND 25 RP

Rainfall in Gujarat: આગામી 48 કલાક ગુજરાત માટે ભારે, રાજ્યમાં 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી

હવાામન વિભાગના દાવા પ્રમાણે હજુ પણ 2 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. તેમાં ભારેથી લઈને અતિભારે વરસાદની સંભાવના છે. રવિવારે કચ્છ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. એટલે કે અહીં 4થી લઈને 8 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन