Home » photogallery » ahmedabad » A LARGE NUMBER OF PEOPLE CAME FOR DARSHAN AT PAVAGADH SHAKTIPEETH VP

નવરાત્રીના પ્રથમ દિવસે પાવાગઢ શક્તિપીઠમાં લોકો મોટી સંખ્યામાં દર્શન માટે આવ્યા, ભદ્રકાળી અને અંબાજીમાં પણ ભક્તોનું ઘોડાપુર

Navratri Mahotsava: આજથી રાજ્યમાં ઠેરઠેર ગરબાની રમઝટ શરૂ, પાવાગઢ શક્તિપીઠમાં લાખોની સંખ્યામાં લોકો દર્શન માટે આવ્યા છે. પ્રથમ નોરતે શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन