Home » photogallery » ahmedabad » 8 NEW MARINE FARMING COURSES WILL BE STARTED IN GUJARAT UNIVERSITY AGP AZ LOCAL18

AHMEDABAD: ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ થશે 8 નવા દરિયાઈ ખેતીના કોર્સ, શું છે દરિયાઈ ખેતી? જાણો અહીં

ગુજરાત યુનિવર્સિટી દ્વારા દેશમાં સૌપ્રથમ દરિયાઈ ખેતીના (Sea Farming) નવા 8 અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા છે. આ કોર્સ દ્વારા હવે દરિયાના ખારા પાણીનો લાભદાયી ઉપયોગ કરવામાં આવશે અને જેના દ્વારા દરિયામાં ખેતી કરી શકાશે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन